સુરેન્દ્રનગર: લીંબડીમાં પારિવારીક ઝઘડામાં ભાણેજની ગળે કાતર ફેરવી હત્યા,પોલીસે તપાસ શરૂ કરી
સુરેન્દ્રનગરના લીંબડીમાં પારિવારીક ઝઘડામાં ભાણેજની ગળે કાતર ફેરવી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
સુરેન્દ્રનગરના લીંબડીમાં પારિવારીક ઝઘડામાં ભાણેજની ગળે કાતર ફેરવી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
ખોડુ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ મકવાણા પોતે વારસાગત વ્યવસાય ખેતી છે. અત્યાર સુધી મેં કપાસ, તલ વગેરે પાકોની ચીલાચાલુ ઢબે ખેતી કરી છે.
સુરેન્દ્રનગરના ચુડા ખાતે ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ દ્વારા સ્નેહમીલન તેમજ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
વિકાસના દરેક કામમાં ભ્રષ્ટાચાર અંતર્ગત કરવામાં આવેલ લેખિત મૌખિક રજુઆતની તપાસ નહિ થતા લોકોમાં રોષ
સરકાર ખેડૂતો અને અસંગઠિત વર્ગના લોકો સહિત તમામ વર્ગો માટે ઉત્કૃષ્ઠ બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે.
કાર રોડની સાઈડમાં નાળામાં ખાબકતા પાણીમાં ડૂબી જવાથી કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા
ખેડૂતોએ રવિપાક જીરું વરિયાળીનું મોટાપ્રમાણમાં વાવેતર કરેલ ત્યારે સૌની યોજના દ્વારા અચાનક પાણી બંધ કરી દેવાયું