સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના ચુલી નજીક અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત, 2 લોકો ઘાયલ...
રિક્ષા અને અજાણ્યા વાહન વચ્ચે સર્જાયો અકસ્માત રિક્ષામાં સવાર મહિલ-પુરુષ સહિત 3 લોકોના મોત...
રિક્ષા અને અજાણ્યા વાહન વચ્ચે સર્જાયો અકસ્માત રિક્ષામાં સવાર મહિલ-પુરુષ સહિત 3 લોકોના મોત...
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઈવે પર એક હોટલના કંપાઉન્ડમાં પાર્ક કરેલ ખાનગી બસમાંથી લૂંટ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
સાયલા તાલુકા ભાજપમાં કિસાન મોરચાના પ્રમુખ ખેંગારભાઈ રબારીનું આજે સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું છે
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ફરી એક વખત અપહરણનો બનાવ સામે આવ્યો છે
સુકા મલક તરીકે ઓળખાતા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ પરંપરાગત પાકનું વાવેતર છોડી શેરડીના વાવેતરનો સફળ પ્રયોગ કર્યો છે
દર વર્ષે હજારો કિ.મી.દૂર આવેલા સાઇબેરીયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ સમા વેરાન રણમાં ચોમાસુ ગાળવા આવે છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલાં રણપ્રદેશમાં કમોસમી વરસાદના કારણે અગરિયાઓ મુશ્કેલીમાં મુકાય ગયાં છે.
ઓર્ગેનિક ખેતી દ્વારા ઉત્પાદન કરવામાં આવતા લીંબુ અને શાકભાજી માટે “વર્લ્ડ ફુડ ડે” નિમિત્તે દિલ્હી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં “ફુડ હીરો ઓફ ઇન્ડીયા”નો એવોર્ડ સુરેન્દ્રનગર જિલ્લાના ગૌતમગઢ ગામના ખેડૂત હમીરસિંહ પરમારને એનાયત કરવામાં આવ્યો છે