સુરેન્દ્રનગર : ધાંગધ્રાના રાજકમલ ચોકની 15 દુકાનોમાં ભભૂકી ઉઠી આગ, ફાયર ફાઇટરો દોડ્યા
વિકરાળ સ્વરૂપે લાગેલી આગની ચપેટમાં 10થી 15 મોટી દુકાનો આવી હતી. જેથી, દિવાળીના સમયે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું
વિકરાળ સ્વરૂપે લાગેલી આગની ચપેટમાં 10થી 15 મોટી દુકાનો આવી હતી. જેથી, દિવાળીના સમયે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું
આ દિવડાઓના વેચાણ થકી બાળકો સારી રીતે દિવાળીના પર્વની ઉજવણી કરી શકે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ભોયકા ગામની સીમમાં ધાડ પાડે તે પહેલાં જ LCB અને SOG પોલીસે ડફેર ગેંગના 6 શખ્શોને દબોચી લીધા
પાટડી તાલુકાના નાના ગોરૈયા ગામે 100 વીઘાથી પણ વધારે જમીન પોતાના નામે ન કરતા પુત્રએ જ પિતાનું કાસળ કાઢ્યું હોવાનો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામ પાસે ગત મોડી રાત્રે દિયોદર-જુનાગઢ રૂટની એસટી. બસને અકસ્માત નડ્યો હતો.
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે "વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ સુરેન્દ્રનગર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
લખતર તાલુકાના બાળા ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલ પરનો બ્રિજ અતિ જર્જરિત બનતા લોકો જોખમી રીતે અવર-જવર કરવા મજબુર બન્યા છે.