સુરેન્દ્રનગર : પાટડીની માર્કેટિંગ યાર્ડમાં હળવદ યાર્ડના વેપારીનું નકલી જીરું પકડાતા ચકચાર..!
ગત વર્ષે હળવદમાંથી નકલી વરિયાળીનું કૌભાંડ ઝડપાયા બાદ આજે હળવદ માર્કેટિંગ યાર્ડનો વેપારી જીરામાં કલરવાળી વરિયાળી મિક્સ કરી પાટડી માર્કેટિંગ યાર્ડમાં વેચવા જતા પકડાઈ ગયો હતો.
સુરેન્દ્રનગર : વસ્તડી ગામે શાળામાં વીજ કરંટ લાગતાં વિદ્યાર્થીનું મોત, શાળાની બેદરકારીનો પરિવારે કર્યો આક્ષેપ..!
વસ્તડી ગામની માધ્યમિક શાળામાં પાણીનું કુલર શરૂ કરવા ગયેલા વિદ્યાર્થીને વિજશોક લાગતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
સુરેન્દ્રનગર: ચોટીલા માર્કેટીંગ યાર્ડમાં પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ જાહેર,જુઓ કોને મળ્યું પદ
ચોટીલા માર્કેટિંગ યાર્ડમાં APMCના ચેરમેન તરીકે જયરાજ ધાધલ અને વાઇસ ચેરમેન તરીકે મહેશ મનહરદાસ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા.
સુરેન્દ્રનગર: વઢવાણમાં સગા ફુવા સહિત 5 લોકોએ સગીરા સાથે આચાર્યુ દુષ્કર્મ, તમામની ધરપકડ
વઢવાણમાં સામુહિક દૂષ્કર્મની એક હચમચાવતી ઘટના સામે આવી છે. 16 વર્ષીય સગીરા પર તેના સગા ફુઆ સહિત 5 ઈસમોએ દુષ્કર્મ આચર્યુ હતું.
સુરેન્દ્રનગર: જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે નૌશાદ સોલંકીએ કાર્યભાળ સંભાળ્યો..
જિલ્લા કોંગ્રેસના પ્રમુખની વરણી કર્યા બાદ પંડિત દિન દયાળ હોલ ખાતે પદગ્રહણ સમારંભ યોજાયો હતો જેમાં પ્રદેશના મોટા નેતાઓ હાજર રહ્યા હતા
સુરેન્દ્રનગર : તસ્કરોએ લીંબડીમાંથી આખેઆખું ATM ઉઠાવ્યું, તો ચોટીલાની 8 દુકાનોમાંથી કર્યો હાથફેરો..!
લીંબડી શહેરમાં તસ્કરોએ ATMમાંથી ચોરી અને ચોટીલા પંથકની 8 જેટલી દુકાનોના તાળાં તૂટતાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
/connect-gujarat/media/post_banners/085b48bbb7e973902a03d3c4d1372c163938aff5c561f14a2778e9568ea19714.webp)
/connect-gujarat/media/post_banners/594cd58b88368c4ff84d79a6f2e7e6ea9b511dcd88c49885e44aa112dba42e51.webp)
/connect-gujarat/media/post_banners/2171a5259548101a6437f8b73722e3b52813b69d7737507cd0eee522467f8494.webp)
/connect-gujarat/media/post_banners/1acd40072e5ca46b24833eb9b4743813127da20dbb8a118c093b5c9b9a0f23aa.jpg)
/connect-gujarat/media/post_banners/f191f219d285178b4cbe0f68efddc4ce49f500b41278437df7602defbf393bd9.jpg)
/connect-gujarat/media/post_banners/f0b7da742cfa6490c1f1fce06a75c2cd2723040dd1bbed075efd319e7110eab3.jpg)
/connect-gujarat/media/post_banners/144ab1e19ec800cb1f49281eba30291158876bfe7f15021290cd76aa6e7c4e15.jpg)
/connect-gujarat/media/post_banners/33595543ff77dc6060a7373b348f9e1607e3b8b695e7cade583f8d9f5048c917.jpg)
/connect-gujarat/media/post_banners/e6abb61487a6ee779573eed10ba893bae46f83c355ebcc8e301b1209bf844901.jpg)
/connect-gujarat/media/post_banners/5d1df7c7ff053a07ec4e4139825d255532d527f800989b79d80670e34576dcc9.webp)