સુરેન્દ્રનગર : કાળઝાળ ગરમીમાં ઘુડખર અભ્યારણ્યમાં પશુ-પક્ષીઓ માટે પાણીની સુવિધા પુરી પાડતું તંત્ર...
સુરેન્દ્રનગર જીલ્લામાં ઘુડખર, ઝરખ તેમજ વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા માટે ટેન્કર તેમજ ટ્રેકટર દ્વારા ઘુડખર અભ્યારણ્યમાં તંત્ર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે.