ગુજરાતદાહોદ : ગેસના બોટલ ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા લાગી આગ, ટ્રક ચાલક ભડથું થયો દાહોદ તાલુકાના જેકોટ નજીક ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે ઉપર હાઇડ્રોજન ઓક્સિજન ગેસના બોટલ ભરેલા ટેન્કર તેમજ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટેન્કરમાં આગ લાગતા દોડધામ મચી હતી. By Connect Gujarat 05 Dec 2022 09:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપંચમહાલ: ગોધરા ક્રાઇમ બ્રાન્ચે ટેન્કરમાંથી રૂ.50 લાખથી વધુના પોષ ડોડાનો પ્રતિબંધિત જથ્થો ઝડપી પાડ્યો By Connect Gujarat 18 Oct 2022 10:52 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગર: તંત્રની સજ્જતા અને સતર્કતા ચકાસવા ફલ્લા ગામે એક ટેન્કરમાં બોમ્બ મુકાયો, તંત્ર દ્વારા સફળ કામગીરી થતાં મોકડ્રીલ જાહેર કરાઇ જામનગર જિલ્લા તંત્રની સજ્જતા અને સતર્કતા ચકાસવા જામનગર રાજકોટ હાઇવે પર ફલ્લા ગામ પાસે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 19 Jul 2022 16:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવડોદરા : પાણી પુરવઠો પૂરું પાડતી પાલિકા જ "તરસી", ટેન્કર વડે પાણી મંગાવવાની ફરજ પડી... પાણીની બૂમો વચ્ચે કોર્પોરેશનમાં પણ પાણીની સમસ્યા પીવાનું પાણી ટેન્કર વડે મંગાવવાની કોર્પોરેશનને ફરજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પાણીની સમસ્યાનો સ્વીકાર By Connect Gujarat 10 May 2022 20:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : પીવાના પાણીની સર્જાય વિકટ સમસ્યા, પાણી ખરીદીવાનો સ્થાનિકોને વારો આવ્યો... શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના સોમા તળાવ ચાર રસ્તા નજીક વૈષ્ણવ પાર્ક સોસાયટીના રહીશોને છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી નથી મળતું By Connect Gujarat 15 Apr 2022 15:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: દહેજ રોડ પર આમદરા ગામ નજીક ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત,3 લોકોના મોત કેમિકલ ભરેલ ટેન્કરના ચાલકે રસ્તે ચાલતી એક મોટર સાયકલને અડફેટે લઇ અકસ્માતની ઘટનાને અંજામ આપતા મોટર સાયકલ પર સવાર એક મહિલા સહિત એક પુરૂષનું મોત નિપજ્યું હતું By Connect Gujarat 04 Apr 2022 13:17 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : આગ ઓકતી ગરમીમાં અગરિયાઓને તરસ્યા રહેવાનો વારો, 20 દિવસે મળે છે પીવાનું પાણી... કચ્છના નાના રણ એવા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારોને તંત્રના વાંકે તરસ્યા રહેવાનો ઘાટ સર્જાયો છે. By Connect Gujarat 19 Mar 2022 16:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ઝેરી ગેસ લાગવાથી કામદારોના મોતનો મામલો, ગૃહમંત્રી પહોંચ્યા હોસ્પિટલ સચિન જીઆઇડીસીમાં સર્જાય હતી કરૂણાંતિકા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લીધીએ ઇજાગ્રસ્તોની મુલાકાત By Connect Gujarat 08 Jan 2022 19:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn