વાનગીઓઆજના દિવસે આ રીતે બનાવો દૂધ પૌઆ, ઝડપથી અને ટેસ્ટી બનશે કે સ્વાદ જ નહીં ભૂલાય.... આજે છે શરદ પુર્ણિમા, અને શરદ પુનમ હોય અને દૂધ પૌઆ ના બને તેવું તો કેમ ચાલે, આજના દિવસે ખાસ દૂધ પૌઆ બનાવવામાં આવે છે. By Connect Gujarat 28 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓવધેલા ભાતમાંથી બનાવો ટેસ્ટી પકોડા, ફેંકવા નહીં પડે..વરસાદમાં ખાવાની મજા આવશે By Connect Gujarat 22 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓતમને શું લાગે છે કે તમને ચા બનાવતા આવડે છે? ગેરંટી કે તમને ચા બનાવતા નથી આવડતી, તો જાણી લો ચા બનાવવાની સારી રીત...... ભારતના લોકોને ચાની તલબ એટલે વાત ના પૂછો.. આપણાં દેશમાં પાણી પછી બીજું પીવાતું ડ્રિંક હોય તો એ છે ચા આપણામાંથી ઘણા લોકો એવા હોય છે By Connect Gujarat 21 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓસાદા મમરામાંથી બનાવેલી ભેળ તો બધાએ ખાધી જ હશે, તો આજે બનવો નવી સ્પેશિયલ સ્પાઇસી અને ટેસ્ટી વાનગી.. જાણી લો પૂરી રેસેપી મમરા ખાવાની મજા કંઇક અલગ આવે છે. મમરા એક એવો નાસ્તો છે જે તમારું પેટ ભરેલુ હોય તો પણ ખાવાનું મન થઇ જાય છે. By Connect Gujarat 19 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓસાંજના નાસ્તામાં કંઈક અલગ અજમાવવા માંગતા હોવ તો ટ્રાઈ કરો ચીલી ચીઝ ટોસ્ટની રેસીપી સાંજે મોટાભાગના લોકોને ચા સાથે બિસ્કીટ કે સમોસા ખાવાનું પસંદ હોય છે. પરંતુ જો તમે કંઈક અલગ અજમાવવા માંગતા હોવ તો ચીલી ચીઝ ટોસ્ટની રેસીપી શ્રેષ્ઠ વિકલ્પ છે. By Connect Gujarat 04 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓબ્રેડ વગર પણ નાસ્તામાં આ હેલ્ધી અને ટેસ્ટી વાનગી ઘરે જ બનાવો... તમે નાસ્તા દરરોજ અવનવી વાનગી ખાતા જ હશો, અને તેમાં પણ સેન્ડવિચ જે બધા લોકો ને ભાવતી હોય છે, By Connect Gujarat 13 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓઈદ પર બનાવો ટેસ્ટી શીરમલ રોટલી, તેનો સ્વાદ અદ્ભુત છે, રેસીપી સરળ છે ઈદએ મુસ્લિમ સમુદાયનો મુખ્ય તહેવાર છે. આ ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે, તમે તમારા પ્રિયજનોના મોંમાં મીઠાઈ મિક્સ કરીને શીરમલની રોટલી બનાવી શકો છો. By Connect Gujarat 22 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓલગ્ન પ્રસંગમાં પીરસાતા એવા ટેસ્ટી સેવ રોલ તમે ઘરે જ બનાવી શકો છો. જાણો તેની રેસેપી. લગ્ન પ્રસંગમાં તમે જમવા જાવ તો મોટાભાગે ફરસાણમાં તમને સેવ રોલ તો જોવા મળે જ છે. સેવ રોલ ટેસ્ટમાં સારા લાગે છે. જેથી સૌ કોઈને ભાવે છે. By Connect Gujarat 10 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યહવે પેટ ભરીને ખાઓ પાણીપુરી, અનેક ફાયદાઓ જાણીને ચોંકી જશો. પાણીપુરીનું નામ સાંભડતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ એક એવી ડિશ છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. By Connect Gujarat 10 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn