ભરૂચ: જૂના તવરા ગામે દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોએ અનુભવ્યો હાશકારો
જૂના તવરા ગામે દીપડો ફરતો હોવાની જાણ લોકોએ વન વિભાગને કરી હતી.ગામલોકોએ જાણ કરતા વનવિભાગ એક્શનમાં આવ્યું હતું અને દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી પાંજરું ગોઠવ્યું હતું.

ભરૂચના શુકલતીર્થ મેળાના આજે ત્રીજા દિવસે ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના માર્ગ પર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી હતી