બોટાદ : "પિતાનું વાત્સલ્ય છલકાયું,"શિક્ષક પિતાએ દીકરીના લગ્નની કંકોત્રીમાં યાદોના સંભારણા કંડારીયા
બોટાદના પાંચ પડા વિસ્તારમાં રહેતા શિક્ષક નટવરભાઈ કણજરીયાએ પોતાની દીકરી જાનકીના લગ્ન પ્રસંગે એક અનોખી કંકોત્રી બનાવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.
બોટાદના પાંચ પડા વિસ્તારમાં રહેતા શિક્ષક નટવરભાઈ કણજરીયાએ પોતાની દીકરી જાનકીના લગ્ન પ્રસંગે એક અનોખી કંકોત્રી બનાવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.
આજે રાષ્ટ્રીય ગણિત દિવસ છે. દેશમાં દર વર્ષે 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચાલો જાણીએ કે આ ઉજવણી ક્યારે અને શા માટે શરૂ કરવામાં આવી હતી.
અંદરગોટા પ્રાથમિક શાળામાં ધોરણ 6, 7 અને 8માં સંસ્કૃત અને ગુજરાતી વિષય ભણાવતા શિક્ષક ભાર્ગવકુમાર પંડ્યા છેલ્લા 4 મહિનાથી શાળામાં હાજર ન રહેતા વિદ્યાર્થીઓનું ભણતર અટકી ગયું છે
વલસાડ BRC ભવન ખાતે આયોજિત જિલ્લા ફેર બદલી કેમ્પમાં હાજર રહેલા શિક્ષકોએ હોબાળો મચાવી બદલીની પ્રક્રિયાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટના કારણે બાળકોના શૈક્ષણિક કાર્ય પર અસર પડી રહી હતી.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાની પાનખલા પ્રાથમિક શાળાના શિક્ષકે પાણી મુદ્દે સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરતો વિડિયો વાયરલ કરતાં તેઓને ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે,
ગટ્ટુ વિદ્યાલય તેમજ પાનોલી પ્રાથમિક શાળાના ચિત્ર શિક્ષકે બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી જિલ્લા સહિત પરિવારનું ગૌરવ વધાર્યું છે.
ઉમેદવારોને પરીક્ષા સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી વાંચવાની સલાહ આપવામાં આવે છે,