ભરૂચ: નવચોકી ઓવારા પર આવેલ શંકરાચાર્ય મઠના મંદિરને આગ લગાડવાનો પ્રયાસ, CCTV કેમેરામાં અજાણ્યો શખ્સ કેદ
ભરૂચમાં નવચોકી ઓવારા પર નદી આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં આજે વહેલી સવારે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો.
ભરૂચમાં નવચોકી ઓવારા પર નદી આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં આજે વહેલી સવારે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો.
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પહોંચી હતી જતા રાહુલ ગાંધીએ હરસિધ્ધિ માતાજીના મંદિરે દર્શન કર્યા હતા
જુનાગઢ જિલ્લાના મેંદરડા નજીક તાજેતરમાં મંદિરમાંથી થયેલ સોના-ચાંદીની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરમાંથી પાંચ કિલોથી વધુના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
આજે, રામલલ્લાના અભિષેક દરમિયાન, રાહુલ ગાંધી નાગાંવ જિલ્લામાં સ્થિત આસામી સંત શ્રીમંત સંકરદેવના જન્મસ્થળની મુલાકાત લેવાના હતા.