વડોદરા : મંદિરની આડમાં ગેરકાયદે દબાણો કરી વેપાર-ધંધા સામે મનપાની કાર્યવાહી, સર્જાયા ચકમકના દ્રશ્યો...
એક તરફ, વડોદરામાં સરકારી જમીન પર ગેરકાયદે વ્હાઇટ હાઉસ અને ડુપ્લેક્સની સ્કીમના મકાનોના વિવાદ ચાલી રહ્યો છે,
એક તરફ, વડોદરામાં સરકારી જમીન પર ગેરકાયદે વ્હાઇટ હાઉસ અને ડુપ્લેક્સની સ્કીમના મકાનોના વિવાદ ચાલી રહ્યો છે,
પંચાટી બજાર સ્થિત અતિ પૌરાણિક રાધાવલ્લભજીની હવેલી ખાતે ધનુરમાસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
કેરાલિયન સમાજમાં ભગવાન ઐયપ્પાનું વિશેષ મહત્વ રહ્યું છે. વિષ્ણુ ભગવાને મોહિની નુ રૂપ લીધું હતું, ત્યારે આ મોહિનીના રૂપથી ભગવાન શિવ મોહિત થયા હતા.
ભરૂચના અતિ સવેદનશીલ પશ્ચિમ વિસ્તારમાં શનિવારે સર્જાયેલ છમકલામાં શહેરની શાંતિ ડહોળાઇ હતી.
નવા તવરા ગામમાં આવેલ મંદિરે દેવી-દેવતાઓની પ્રતિમાઓની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે પૂજન અર્ચન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું કરવામાં આવ્યું હતું.
શિયાળાની ઋતુ માટે આજે શનિવારે બપોરે 3.35 કલાકે બદ્રીનાથ ધામના દરવાજા બંધ કરવામાં આવશે.