Connect Gujarat

You Searched For "Terror"

ચીનમાં ભયંકર ગેંગસ્ટરનો આતંક, ત્રણ લોકોના મોત, છ ઘાયલ

3 Aug 2022 10:51 AM GMT
દક્ષિણપૂર્વ ચીનના ઝિયાન્ઝી પ્રાંતમાં ટોપી અને માસ્ક પહેરેલા એક ભયંકર ગેંગસ્ટરે છરી વડે ત્રણ લોકોની હત્યા કરી છે અને છ અન્ય લોકોને ઘાયલ કર્યા છે.

સુરેન્દ્રનગર : ભુંડ પકડવા બાબતે જાહેરમાં આતંક મચાવનાર પાંચ શખ્સો ઝડપાયા, એક આરોપી પોલીસ પકડથી દુર

28 July 2022 6:00 AM GMT
તલવાર સાથે આતંક મચાવનારી ગેંગને પોલીસે ઝડપી, સરઘસ કાઢીને રસ્તા પર ગેંગને કરાવી ઉઠક બેઠક

અમદાવાદ : અસામાજિક તત્વોનો આતંક, હપ્તો ન આપતા દુકાનદાર પર કર્યો હુમલો...

29 March 2022 7:17 AM GMT
અસામાજિક તત્વોમાં હવે પોલીસનો ડર અને ખૌફ ઓછો થતો હોય એવું લાગી રહ્યું છે. પાલડી વિસ્તાર કે, જ્યાં અસામાજિક તત્વોએ હપ્તા માટે એક વ્યક્તિના માથમાં કાચની...

અમદાવાદ : જુહાપુરમાં આતંક મચાવનાર કાલુ ગરદનની બબાલ કાયમી બંધ

11 Aug 2021 8:44 AM GMT
જુહાપુરમાં આતંક મચાવનાર શખ્સ પોલીસ પકડમાં આવ્યો, કાલુ ગરદનનો ગુનાહિત ઈતિહાસનો ગ્રાફ સતત વધતો રહ્યો.

૧૦૦થી વધુ માસૂસ બાળકોની હત્યા કરનાર કુખ્યાત આતંકી મુલ્લા ફઝલુલ્લાહ પર ડ્રોન હુમલો

15 Jun 2018 6:11 AM GMT
પાકિસ્તાનના પ્રમુખ અને કુખ્યાત આતંકી કમાન્ડર ફઝલ ઉલ્લાહને ઠારઅમેરિકાએ ફરી એક વખત અફઘાનિસ્તાનના પૂર્વ કુનાર પ્રાંતમાં ડ્રોન હુમલો કરીને તહરીક-એ-તાલિબાન...
Share it