Home > terrorist
You Searched For "terrorist"
26/11 જેવા હુમલાનું કાવતરું : મુંબઈને ઉડાવી દેવાની તૈયારી છે, પોલીસના વોટ્સએપ પર આવ્યો ધમકી ભર્યો મેસેજ
20 Aug 2022 5:30 AM GMTમાયાનગરી મુંબઈને ફરી એકવાર હચમચાવી નાખવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે મુંબઈ પોલીસના વોટ્સએપ પર ધમકી ભર્યો મેસેજ આવ્યો છે.
જમ્મુ કાશ્મીર : બડગામમાં સુરક્ષા દળોએ એન્કાઉંટર શરૂ કર્યું, લશ્કર એ તૈયબાનો આતંકી પણ ફસાયો
10 Aug 2022 3:18 AM GMTજમ્મુ કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી શરૂ કરી દીધી છે.મળતી માહિતી અનુસાર, જમ્મુ કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી સાથે એક...
આતંકી સંગઠન ISIS વિરૂદ્ધ NIAની મોટી કાર્યવાહી, છ રાજ્યોમાં દરોડા, ઘણી ગેરકાયદે સામગ્રી જપ્ત
31 July 2022 8:58 AM GMTનેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે છ રાજ્યોમાં ISISની ગતિવિધિઓના સંબંધમાં શંકાસ્પદ લોકોના 13 સ્થળોની તપાસ કરી હતી.
NIA અને ATSનું ગુજરાતમાં મોટું ઓપરેશન: ભરૂચ,સુરત અને નવસારીમાં સર્ચ ઓપરેશન,દેશ વિરોધી પ્રવૃત્તિનો મામલો હોવાની માહિતી
31 July 2022 8:10 AM GMTગુજરાત એટીએસ અને એનઆઈએ દ્વારા દેશભરમાં દેશ વિરોધી ચાલતી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે.
અમદાવાદ: ઉદયપુર અને જમ્મુ- કાશ્મીરમાં પકડાયેલા આરોપીઓના ભાજપ કનેક્શનના બેનર લાગતાં ખળભળાટ
7 July 2022 10:45 AM GMTઅમદાવાદમાં ઉદયપુર હત્યાકાંડ અને જમ્મુકશ્મીરમાં ઝડપાયેલા આરોપીઓનું ભાજપ કનેકશન હોવાના પોસ્ટર લાગતા વિવાદ ઊભો થયો હતો
રાજ્યમાં આતંકી હુમલાની આશંકા ACS વ્યક્ત કરી ચિંતા, પોલીસ સતર્ક બની
10 Jun 2022 9:35 AM GMTમહંમદ પયગંબર વિરુદ્ધ કરાયેલ ટિપ્પણી મામલે દુનિયાના ટોચના આતંકી સંગઠન અલ કાયદાએ ગુજરાત સહિત અનેક પ્રાંતમાં આત્મઘાતી હુમલાની ચીમકી આપી છે.
યુએનના વડાએ અફઘાનિસ્તાન આતંકવાદી હુમલાની કરી નિંદા
27 May 2022 6:42 AM GMTગુટેરેસે અફઘાનિસ્તાનમાં તાજેતરના હુમલાની નિંદા કરી હતી જેમાં હજારો શિયા સમુદાયના સભ્યો અને ઘણા બાળકો સહિત ઘણા નાગરિકો માર્યા ગયા હતા.
પાકિસ્તાનથી ઘૂસણખોરી કરનારા લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓ કુપવાડા એન્કાઉન્ટરમાં માર્યા ગયા
26 May 2022 4:06 AM GMTપાકિસ્તાન કાશ્મીરમાં આતંકવાદને ઉશ્કેરવાના વારંવાર પ્રયાસો કરે છે, પરંતુ તેમને દરેક વખતે ભારતીય સુરક્ષા દળોનો સામનો કરવો પડે છે.
શ્રીનગરમાં આતંકવાદીઑએ પોલીસ કોન્સ્ટેબલની ગોળી મારીને કરી હત્યા
24 May 2022 5:25 PM GMTજમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ ફરી એક વખત સુરક્ષાદળોને નિશાન બનાવ્યું છે. શ્રીનગરમાં આતંકવાદીએ પોલીસ કોન્સ્ટેબલની ગોળી મારીને હત્યા કરી હતી.
યાસીન મલિક આતંકવાદી હોવાનું સ્વીકાર્યું, UAPA-દેશદ્રોહના આરોપ
11 May 2022 5:24 AM GMTયાસીન મલિક કબૂલ્યું છે કે તે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો, તેણે ગુનાહિત ષડ્યંત્ર પણ રચ્યું હતું
જમ્મુ અને કાશ્મીર: પુલવામામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કરના 3 આતંકવાદીઓ માર્યા ગયા
24 April 2022 1:52 PM GMTજમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં રવિવારે બપોરે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી.
PM મોદીની જમ્મુ-કાશ્મીર મુલાકાત પહેલા મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં આટલા આતંકી ઠાર, એક ASI શહીદ
22 April 2022 6:22 AM GMTદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 એપ્રિલે પંચાયતી રાજ દિવસ નિમિત્તે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જવાના છે. તેમનો કાર્યક્રમ કાશ્મીરના પાલી ગામમાં યોજાશે.