દેશલશ્કર-એ-તૈયબા મોડ્યુલના સક્રિય આતંકવાદીની પોલીસે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પરથી કરી ધરપકડ... દિલ્હી રેલવે સ્ટેશન પરથી લશ્કર-એ-તૈયબા મોડ્યુલના સક્રિય આતંકવાદીની ધરપકડ કરવામાં સફળતા મળી By Connect Gujarat 06 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશભારતના વધુ એક દુશ્મનનો ખાતમો, કરાચીમાં મૌલાના રહીમુલ્લાની ગોળી મારી કરાઇ હત્યા... દિવાળી ટાણે પાકિસ્તાનમાં ભારતના બધુ એક દુશ્મનની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. By Connect Gujarat 13 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીને પાકિસ્તાનમાં 'અજ્ઞાત લોકો'એ ભડાકે દીધો, મસૂદ અઝહરનો હતો રાઇટ હેન્ડ.... વાત જાણે એમ છે કે, કેનેડા હોય કે પાકિસ્તાન છેલ્લા કેટલાક મહિનાઓથી વિદેશમાં ભારતના દુશ્મનોની સતત હત્યા થઈ રહી છે. By Connect Gujarat 22 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાઇઝરાયલમાં થયો ભયંકર હુમલો, એક બાદ એક હજારો રેકેટ છોડી ઇઝરાયલને હચમચાવી નાખ્યું..... ગાઝા પટ્ટીના પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ શનિવારની વહેલી સવારે ઇઝરાયેલ તરફ ડઝનેક રોકેટ છોડીને ઇઝરાયેલને હચમચાવી નાખ્યું હતું. By Connect Gujarat 07 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશબારામુલ્લામાં સુરક્ષા દળો સાથે એન્કાઉન્ટરમાં વધુ એક આતંકવાદી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ.... વધુ એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીરની સંયુક્ત ટીમ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું By Connect Gujarat 16 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટગુજરાત ATSને મળી મોટી સફળતા : રાજકોટમાં આતંકી સંગઠન અલકાયદાનો પ્રચાર કરતા બંગાળના 3 શખ્સો ઝડપાયા... ગુજરાત ATSએ રાજકોટની સોની બજારમાં આવેલા JP ટાવર પાસે ત્રીજા માળે ગુબીલ મેનસોન નામની ચેમ્બરમાંથી 2 શખ્સોની અટકાયત કરી છે. By Connect Gujarat 01 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશમહારાષ્ટ્ર : શંકાસ્પદ આતંકવાદીઓને ફંડિંગ કરવાના આરોપમાં ATSએ રત્નાગીરીમાંથી એક વ્યક્તિની કરી ધરપકડ By Connect Gujarat 29 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાભારત સરકારે જાહેર કરેલા ખાલિસ્તાની આતંકવાદી KTF ચીફ હરદીપ નિજ્જરની કેનેડામાં હત્યા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને કેનેડામાં ઠાર કરવામાં આવ્યો છે. નિજ્જર આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)નો ચીફ હતો. By Connect Gujarat 19 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાયુગાન્ડાની એક સ્કુલમાં થયો આતંકી હુમલો, અંધાધૂંધ ફાયરિંગમાં 25ના મોત આફ્રિકન દેશ યુગાન્ડાના પશ્ચિમી ભાગમાં સ્થિત એક સ્કૂલમાં ISIS સાથે સબંધિત બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો. By Connect Gujarat 17 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશજમ્મુ-કાશ્મીર : રાજૌરીના ડાંગરી વિસ્તારમાં આતંકીઑએ કર્યું ફાયરિંગ, 3 લોકોના મોત By Connect Gujarat 01 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના ચાર વોન્ટેડ આરોપી હજુ ફરાર, માહિતી આપનારને રોકડ ઈનામની જાહેરાત વર્ષ 2008 માં સીરીયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આખું અમદાવાદ હચમચી ઉઠ્યું હતું. સીરીયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો પણ આવી ગયો છે. By Connect Gujarat 17 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભારતીય યુવાનો ચેતજો ! સોશ્યિલ મીડિયા પર આ મદદ તમને બનાવી શકે છે દેશદ્રોહી દેશની કાપડ નગરી સુરતથી એક ચોંકાવનારો કીસો સામે આવ્યો છે, જેમાં અજાણી મહિલાને મદદ કરવાના ચક્કરમાં ભારતીય યુવાન દેશદ્રોહી બની ગયો અને આજે એના પર મોહોર લાગી ગઈ છે ISISI ની... By Connect Gujarat 16 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
દેશલુધિયાણા કોર્ટ બ્લાસ્ટ કેસમાં NIAને મોટી સફળતા,આતંકી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી મલેશિયાની કરાઇ ધરપકડ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ( NIA ) એ આતંકી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી મલેશિયાની ધરપકડ કરી By Connect Gujarat 02 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
દેશજમ્મુ-કાશ્મીર: DG જેલ હેમંત લોહિયાની કેચપની બોટલથી ગળું કાપીને હત્યા, આતંકી સંગઠન TRFએ લીધી જવાબદારી જમ્મુ-કાશ્મીરના DG જેલ (ડાયરેક્ટર જનરલ ઓફ પ્રિજન્સ), હેમંત લોહિયાની સોમવારે મોડી રાત્રે તેમના જ ઘરમાં ગળું કાપીને હત્યા કરવામાં આ By Connect Gujarat 04 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતમાં આતંકી હુમલાનું જોખમ? વાંચો કેનેડાએ કેમ કરી એડવાઇઝરી જાહેર કેનેડાએ પોતાના નાગરિકોને ભારતના ગુજરાત, પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યો કે જે પાકિસ્તાન સાથે સરહદ શેર કરે છે By Connect Gujarat 29 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: ઉદયપુર અને જમ્મુ- કાશ્મીરમાં પકડાયેલા આરોપીઓના ભાજપ કનેક્શનના બેનર લાગતાં ખળભળાટ અમદાવાદમાં ઉદયપુર હત્યાકાંડ અને જમ્મુકશ્મીરમાં ઝડપાયેલા આરોપીઓનું ભાજપ કનેકશન હોવાના પોસ્ટર લાગતા વિવાદ ઊભો થયો હતો By Connect Gujarat 07 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : 49 આરોપીઓને સજા અંગે સરકારી વકીલોની દલીલ પુર્ણ, હવે બચાવ પક્ષનો વારો અમદાવાદ સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં ચુકાદો તો જાહેર થઇ ગયો છે પણ 49 આરોપીઓને સજાનું એલાન હજી બાકી છે. By Connect Gujarat 14 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : વિશેષ અદાલતે આરોપીની દલીલો સાંભળી, 49 આરોપીઓ જાહેર થઇ ચુકયાં છે દોષી સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં બચાવ પક્ષે કરેલી અરજીના સંદર્ભમાં આરોપીઓની સજા સંદર્ભે દલીલો સાંભળવા સુનાવણી હાથ ધરવામાં આવી છે By Connect Gujarat 11 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn