સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ
તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને હ્યુમન સોર્સ આધારે બાતમી મળી હતી કે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૦૪ના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી મહારાષ્ટ્રના પરંતુર જાલના ખાતે રહે છે
અંકલેશ્વર નવજીવન હોટલ પાસે કારમાંથી ચોરી થયેલ સોનાના ઘરેણાં અને સામાન મળી કુલ 7.78 લાખના મુદ્દામાલ ચોરી મામલે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો...
ભરૂચના ઝઘડીયાની ગ્રીન રીવેરા સોસાયટીમાં બે માસ પૂર્વે પાંચ ઘરના તાળા તોડી કુલ રૂપીયા - ૫૬,૬૫૦/- ના મુદ્દામાલની ઘરફોડ થઇ હતી.
વાગરા પોલીસે બે અલગ અલગ મામલામાં ચોરીના ભંગારના જથ્થા સાથે કુલ 9 આરોપીઓની ધરપકડ કરી રૂપિયા ૧૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
મમતા હોસ્પિટલની ગલીમાં પાર્ક કરેલ ઇક્કો કારમાંથી નવું સાઇલેન્સર મળી કુલ 35 હજારના મુદ્દામાલની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા.