અંકલેશ્વર: વાહન ચોરી ગુનામાં સંડોવાયેલ આરોપીની GIDC પોલીસે કરી અટકાયત
GIDC પોલીસ મથકના વાહન ચોરી ગુનામાં સંડોવાયેલ આરોપીની છોટાઉદેપુર સબ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
GIDC પોલીસ મથકના વાહન ચોરી ગુનામાં સંડોવાયેલ આરોપીની છોટાઉદેપુર સબ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
તળાજા તાલુકામાં ખાનગી ફાઇનાન્સ કંપનીના કર્મચારી પાસેથી રૂપિયા ભરેલો થેલો ઝૂંટવીને નાસી જનાર શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.
ભાવનગરના સિહોરમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવી રૂપિયા 5 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
ઝાડેશ્વર રોડ પર આવેલ મકતમપુર નજીક આવિષ્કાર એપાર્ટમેન્ટમાં અંદાજિત 4 જેટલી દુકાનોના તાળા તૂટતાં પોલીસ દોડતી થઈ હતી.
રાજપીપળાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં રૂપિયા 21 લાખની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
બાઇક, મોપેડ, ઇકોકાર અને બાદ ઘરફોડ ચોરી કરતી સીકલીગર ગેંગના 4 સાગરીતને સુરતની ઉધના પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
બી ડિવિઝન પોલીસ મથક પાસે પાર્ક કરેલ કારનો કાચ તોડી 2 ગઠિયાઓ 3 લાખ રોકડ ભરેલ બેગ લઈ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે.