ભરૂચ: ગાયત્રી નગરમાંથી ભાડુઆતના 3 મોબાઈલ ફોનની ચોરી, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
ગાયત્રી નગરમાંથી અજાણ્યો ઈસમ ભાડુઆતોના ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 35 હજારનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો
ગાયત્રી નગરમાંથી અજાણ્યો ઈસમ ભાડુઆતોના ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 35 હજારનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો
ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામમાં આવેલા ઇરફાન ઇનાયત લાર્યાના મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોના મતાની ચોરી કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી
અંકલેશ્વર મામલતદાર કચેરી સામે દુર્ગા ફાયરા એન્ડ સેફ્ટી કન્સલટન્ટ્સ એકેડેમીને તસ્કરોએ નિશાન બનાવી અંદાજિત 1.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
માં રેસિડેન્સીમાં મહિલાને સોનાનું મંગળસૂત્ર ચમકાવી આપવાના બહાને બે ગઠિયા 1.50 લાખનું સોનાનું મંગળસૂત્ર લઈ ફરાર થઈ ગયા હતા.
નર્મદા નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં મળી કુલ 1.90 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ફેલિસિટા હોટેલ અને પાલેજ ખાતેથી એક જેવી જ પધ્ધતિથી ચોરીની ઘટના સર્જાતા બંને ઘટનાના સીસીટીવી વિડિયો સામે આવતા ચકચાર ફેલાવા પામી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કાપોદ્રા પાટીયા નજીકની 2 દુકાનોમાં ત્રાટકેલા તસ્કરોની કરતૂત CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.