અંકલેશ્વર: ભાદી ગામે ચોર હોવાની આશંકાએ યુવાનને માર મરાયો,પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરમાં ચોર અંગેના વાયરલ થઇ રહેલા મેસેજ વચ્ચે અંકલેશ્વરના ભાદી ગામે ચોર હોવાની આશંકાના પગલે યુવાનને માર મારવામાં આવ્યો હતો
અંકલેશ્વરમાં ચોર અંગેના વાયરલ થઇ રહેલા મેસેજ વચ્ચે અંકલેશ્વરના ભાદી ગામે ચોર હોવાની આશંકાના પગલે યુવાનને માર મારવામાં આવ્યો હતો
અંકલેશ્વરમાં ચાલુ બાઈકે અથવા રોડ પર ચાલતા સમયે મોબાઇલ પર ફોન કરતા લોકોના મોબાઇલની ચોરી કરતા ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ જીલ્લામાં ચોર આવતા હોવાના વાયરલ થયેલા મેસેજથી જનતામાં ભયનો માહોલ ફેલાયો છે. તો બીજી તરફ, અફવાઓ વચ્ચે સામાન્ય નાગરિકો પર હુમલા તેમજ લૂંટની ઘટનાઓમાં વધારો થયો છે
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ રામદેવપીર ચોકડી સ્થિત ભાવિક મશીનરી કંપનીને તસ્કરોએ નિશાન બનાવી સામાન મળી કુલ 30 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વરના નવા બોરભાઠા ગામની શ્રીનાથપાર્ક સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને સોનાના ઘરેણાં મળી કુલ 4.95 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
અંકલેશ્વરના કોસમડી ગામની વ્રજભૂમિ સોસાયટીમાં આવેલ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં રોકડા મળી કુલ 1.93 લાખથી વધુના મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા
ભરૂચ બી ડિવિઝન વિસ્તારમાં બે બંધ મકાનમાં ધોળા દિવસે થયેલી ચોરીની ઘટનામાં આખરે એલસીબીની ટીમે વડોદરા અને મુંબઇથી બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે