વધુ પડતું તડકામાં બહાર નીકળવાથી થઈ શકે છે સન પોઈઝનિંગઃ બચવા માટે અજમાવો આ ટીપ્સ
ઉનાળાની ઋતુ શરૂ થઈ ચૂકી છે. તડકાના કારણે સનબર્ન અને ટેનિંગની સમસ્યા ખૂબ સામાન્ય છે.
ઉનાળાની ઋતુ શરૂ થઈ ચૂકી છે. તડકાના કારણે સનબર્ન અને ટેનિંગની સમસ્યા ખૂબ સામાન્ય છે.
વિશ્વભરમાં લોકોને શરીરમાં દુખાવો, માથાનો દુધાવો અને અન્ય ભાગોમાં દુખાવો જેવી સમસ્યાઓ થતી હોય છે.
આજે માણસ તેની બદલી રહેલ જીવનશૈલીના કારણે ઘણી શારીરિક સમસ્યાઓથી પરેશાન રહે છે.
દરેક વ્યક્તિને ચા કે કોફી પીવી ગમે છે. આજના નવતર પ્રયોગના જમાનામાં હવે વિવિધ પ્રકારની ચા અને કોફી પણ આપણને સરળતાથી મળી રહે છે.
આયર્ન અને વિટામિન થી ભરપૂર બીટ ત્વચા માટે પણ ફાયદાકારક છે. બીટ એન્ટિઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર હોય છે.
બીટના ફક્ત તમારી ત્વચા, પરંતુ વાળને પણ સુંદર, ચમકદાર અને મજબૂત બનાવવામાં મદદગાર છે.
કાકડી વગર તો સલાડ સાવ અધૂરું જ લાગે છે. શું તમે જાણો છો કે કાકડી માત્ર સ્વાદમાં જ નહિ પરંતુ પોષક તત્વોની દ્રષ્ટિએ પણ શાનદાર વિકલ્પ છે.