સાબરકાંઠા : હિંમતનગરમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાય, નગરજનો હાથમાં તિરંગો લઈને જોડાયા...
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં કેનાલ ફ્રન્ટ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાય હતી. જેમાં મોટી સંખ્યામાં નગરજનો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં કેનાલ ફ્રન્ટ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાય હતી. જેમાં મોટી સંખ્યામાં નગરજનો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા.
ઉના તાલુકાના શ્રી તડ પે સેન્ટર શાળામાં આઝાદી કા અમતૃ મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા યાત્રા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તડ ગામની ગલીઓ, રેલી કાઢવામાં આવી
અંકલેશ્વરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું નગર સેવાસદન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને સમગ્ર દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે
હર ઘર તિરંગા મહોત્સવ અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
દેશના રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વડોદરામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ઠેર ઠેર તિરંગા યાત્રા યોજાઇ રહી છે ત્યારે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું