અમદાવાદઅમદાવાદ : કોંગ્રેસ પ્રભારીનું દર્દ છલકાયું કહયું : ગુજરાતમાં 25 વર્ષથી સત્તા નથી, હવે જુથવાદમાંથી બહાર આવો ગુજરાતમાં 25 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી અને 25 વર્ષએ ઘણો લાંબો સમય કહેવાય. By Connect Gujarat 31 Oct 2021 18:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભરૂચ : સ્ટેશન રોડ પર દુકાનોવાળાઓના દબાણો દુર કરતું પાલિકા તંત્ર, બજારોમાં નીકળી છે ધુમ ઘરાકી ભરૂચ શહેરમાં દિવાળીની ભારે ખરીદી નીકળી છે ત્યારે વિવિધ માર્ગો પર ટ્રાફિકજામ થઇ રહયો છે ત્યારે નગરપાલિકાએ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી છે By Connect Gujarat 31 Oct 2021 17:31 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગર : સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ જામનગરમાં ભાજપના ઉપક્રમે સરદાર જયંતિની ઉજવણી કરવામાં આવી. By Connect Gujarat 31 Oct 2021 16:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : સરદાર પટેલની જન્મજયંતિની પાટીદાર સમાજે કરી ઉજવણી, પુષ્પાંજલિના કાર્યક્રમ યોજયાં સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી સમયે રજવાડાઓને ભેગા કરવામાં મહત્વની ભુમિકા ભજવી હતી By Connect Gujarat 31 Oct 2021 13:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ભૂગર્ભ ગટરમાં આંતરિક જોડાણોને લઈ ન.પા.ની મહત્વની જાહેરાત,જુઓ શું આપી દિવાળીની ભેટ ભરૂચમાં શરૂ થનાર ભૂગર્ભ ગટર યોજનામાં આંતરિક જોડાણો રૂ.7 હજારની મર્યાદામાં વિનામૂલ્યે આપવાની જાહેરાત કરવામાં આવી By Connect Gujarat 30 Oct 2021 15:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજપીપળા : ઓફિસ અને ગોડાઉનમાં લાગી ભીષણ આગ, સદનસીબે કોઇ જાનહાનિ નહિ રાધા કૃષ્ણ ટ્રેડર્સની ઓફિસ અને ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે આગમાં કોઇ જાનહાનિ થઇ ન હતી... By Connect Gujarat 29 Oct 2021 17:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : દિવાળીના તહેવારમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસે ઘડ્યો એક્શન પ્લાન By Connect Gujarat 28 Oct 2021 13:04 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : લીલોરા ગામેથી સાત દિવસીય બાળકના અપહરણના ગુનાનો ભેદ ઉકેલાયો શિશુનું અપહરણ કરી તેને ચાર લાખ રૂપિયામાં આર્મી જવાનને વેચી દેવાયું હતું. આર્મી જવાનને સંતાન નહિ હોવાથી તેણે નવજાત શિશુ મેળવવા ટોળકીનો સંપર્ક કર્યો હતો. By Connect Gujarat 27 Oct 2021 18:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગરનો યુવાન કૌન બનેગા કરોડપતિ શોમાં પહોંચ્યો,વતનમાં ઉત્સવનો માહોલ સોની ટીવી પર ટેલિકાસ્ટ થતા કૌન બનેગા કરોડપતિ શોમાં ગુજરાતના જામનગરનો યુવાન પહોંચતા વતનમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. By Connect Gujarat 26 Oct 2021 12:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn