પહેલી મેથી FASTagનાં સ્થાને GPS દ્વારા સીધો બેન્ક ખાતા માંથી કપાશે ટોલ ટેક્સ
આગામી 15 દિવસમાં નવી ટોલ નીતિ રજૂ કરાશે. જે પ્રવાસીઓ માટે વધુ અનુકૂળ અને સંતોષજનક રહેશે. આ સુવિધાથી વધુ પડતો ટોલ ટેક્સ કપાઈ જવાની ફરિયાદ માંથી મુક્તિ મળશે
આગામી 15 દિવસમાં નવી ટોલ નીતિ રજૂ કરાશે. જે પ્રવાસીઓ માટે વધુ અનુકૂળ અને સંતોષજનક રહેશે. આ સુવિધાથી વધુ પડતો ટોલ ટેક્સ કપાઈ જવાની ફરિયાદ માંથી મુક્તિ મળશે
વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ટોલ ટેક્સમાં વધારો કરવાની હિલચાલ મુદ્દે ટ્રાન્સપોર્ટરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા વર્ષ 2018માં ભરૂચથી દહેજને જોડતાં 48 કિલોમીટરના સ્ટેટ હાઇવેનું નવીનીકરણ કરી તેને સિક્સ લેનમાં ફેરવી દેવાયો હતો.
વડોદરાના કરજણ ટોલ પ્લાઝા પર સ્થાનિકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો.બિસ્માર બનેલા માર્ગ અને સ્થાનિકોને ટોલ ટેક્ષમાંથી મુક્તિ મળે એ સહિતની માંગ કરવામાં આવી હતી.