ભરૂચ- અંકલેશ્વરમાં ચક્કજામની પરિસ્થિતિ, NH 48 સહિત આંતરિક માર્ગો પર પણ વાહનોના ખડકલા
ભરૂચમાં છેલ્લા બે દિવસથી સતત ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે, જેના કારણે મુસાફરો અને વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે..
ભરૂચમાં છેલ્લા બે દિવસથી સતત ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે, જેના કારણે મુસાફરો અને વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે..
અંકલેશ્વરના વાલિયા ચોકડી પાસે સાંકડો માર્ગ અને આમલાખાડીના બિસ્માર બ્રિજને કારણે હાલમાં ટ્રાફિકજામને કારણે વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે
કસક ગરનાળા પાસે રસ્તા પર પડેલા ખાડામાં નગરપાલિકા દ્વારા પેવર બ્લોક બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જોકે આ કામગીરી દરમિયાન ગરનાળામાં ભારે ટ્રાફિકજામ સર્જાયો
વરસાદી માહોલ વચ્ચે વાહનોની લાંબી કરતાં લાગી હતી. લગભગ 2 થી 3 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાતા વરસતા વરસાદમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા.
જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ દહેજ બાયપાસ રોડ ઉપર શ્રવણ ચોકડી અને મનુબર ચોકડી સહિતના મહત્વના વિસ્તારોમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ હળવી બની
માર્ગ પર મોટા ખાડા હોવાના કારણે વાહનોની ગતિ અવરોધાય છે જેના કારણે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાય છે ત્યારે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી
છેલ્લા કેટલાક દિવસથી અંકલેશ્વર નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ સર્જાય રહ્યો છે ત્યારે આજરોજ મોટી મશીનરી લઇ જતું ટ્રેલર ફસાઇ જવાથી ટ્રાફિકજામની સમસ્યાનું નિર્માણ થયું