અંકલેશ્વર: દિવાળીના તહેવારો પૂર્વે NH 48 પર ભારે ટ્રાફિકજામ, વતન જતા અનેક વાહનચાલકો અટવાયા
દિવાળીના તહેવારો પૂર્વે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા
દિવાળીના તહેવારો પૂર્વે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાને સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે.
અંકલેશ્વરના કોસમડી ગામ નજીક દર શનિવારે ભરાતા હાટ બજારના પગલે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લોકો મહાજામનો સામનો કરી રહ્યા છે. કાશી અને અયોધ્યા તરફ જતા માર્ગો પર કેટલાક કિલોમીટર સુધી મહત્તમ ટ્રાફિક જામ છે.
બુધવારે સ્નાન ઉત્સવ માઘી પૂર્ણિમા છે, જેના માટે પોલીસે ટ્રાફિક અને ડાયવર્ઝન યોજના અમલમાં મૂકી છે. આ અંતર્ગત સોમવારે રાત્રે 8 વાગ્યાથી મહાકુંભ મેળા વિસ્તારમાં તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર દિન પ્રતિદિન લાંબા ટ્રાફિક જામનું નિર્માણ થતાં અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.
ભરૂચ શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે ત્યારે શહેરના કસક વિસ્તારમાં ફરી એકવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા