ગુજરાત ગુજરાત : રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ, અનેક વૃક્ષો ધરાશાયી જનજીવન બન્યું અસ્તવ્યસ્ત મધરાતે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, નવસારી,વલસાડ,ભરૂચ,નર્મદા સહિતના જિલ્લાઓમાં વરસાદ પડતા અનેક વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા છે. By Connect Gujarat Desk 29 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: 15 દિવસમાં બીજી વખત મીની વાવાઝોડું ફૂંકાયું, ભારે પવન સાથે વરસાદ વરસતા ઠેર ઠેર વૃક્ષ ધરાશાયી-વીજ પુરવઠો ઠપ્પ ભરૂચ શહેર અને જિલ્લામાં મોડી રાત્રે મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.15 દિવસમાં બીજી વખત રાત્રિના સમયે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો By Connect Gujarat Desk 23 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પોલીસની પ્રશંસનીય કામગીરી, માર્ગ પર ધરાશાયી થયેલ વૃક્ષ જાતે જ હટાવ્યા ! ભરૂચમાં મીની વાવાઝોડા વચ્ચે પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી વિવિધ વિસ્તારોમાં માર્ગ પર પડેલ વૃક્ષોને પોલીસે હટાવી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો By Connect Gujarat Desk 06 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : સાવરકુંડલામાં વરસાદે વેર્યો વિનાશ,સરગવા,કપાસ અને મગફળીના પાકમાં વ્યાપક નુકસાન અમરેલી જિલ્લાના સાવરકુંડલાના આંબરડી ખાતે પવનના જોર સાથે વરસેલા વરસાદથી ખેતીના પાકમાં ભારે નુકસાની પહોંચી હતી,જેના કારણે ખેડૂતો ચિંતાગ્રસ્ત બની ગયા હતા. By Connect Gujarat Desk 17 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: મીની વાવાઝોડા સાથે ઠેર ઠેર કમોસમી વરસાદથી તારાજીના દ્રશ્યો, વાલિયા- નેત્રંગમાં સરેરાશ 2 ઇંચ વરસાદ 13મી મેના રોજ સાંજના સમયે વાતાવરણ આચનક પલ્ટા સાથે મીની વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.જેના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા By Connect Gujarat 14 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વાવાઝોડાના કારણે સમગ્ર ગુજરાતમાં 1 હજારથી વધુ ગામોમાં વીજ પુરવઠો ઠપ , 263 રસ્તાઓ બંધ બિપરજોય વાવાઝોડાને લઇને સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠક કરી હતી અને પ્રભાવિત જિલ્લાના કલેક્ટરો સાથે ચર્ચા કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો By Connect Gujarat 16 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : સીઝનના પહેલા જ વરસાદમાં સર્જાય દુર્ઘટના, હાંસોટ રોડ પર વૃક્ષ પડતાં રાહદારીનું ઘટનાસ્થળે મોત... ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં સીઝનના પહેલા વરસાદમાં દુર્ઘટના સામે આવી છે. અંકલેશ્વર-હાંસોટ રોડ પર વૃક્ષ પડતાં રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. By Connect Gujarat 04 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વરમાં કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ, સમગ્ર પંથકમાં વાતાવરણ ઠંડુ ગાર બન્યું ભરુચ જિલ્લાનાં અંકલેશ્વર શહેરમાં કળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો હતો ત્યારે વરસાદી માહોલમાં વાતાવરણ ઠંડુગાર બન્યું હતું, By Connect Gujarat 30 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
Featured અમદાવાદ : મણીનગરમાં BRTSના સ્ટેન્ડ પાસે વૃક્ષ ધરાશાયી, કાંકરીયાની વૃધ્ધાનું મોત By Connect Gujarat 31 Mar 2021 Share Twitter Share Whatsapp LinkedIn