ધર્મ દર્શન સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે આરતીનો દિવ્ય માહોલ, મોટી સંખ્યમાં ભાજપના કાર્યકરો જોડાયા ત્રિવેણી સંગમ ખાતે આરતીનો દિવ્ય માહોલ જોવા મળ્યો હતો જેમાં નવનિયુક્ત જિલ્લા ભાજપ અધ્યક્ષ સંજય પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આરતીમાં જોડાયા By Connect Gujarat Desk 11 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત પ્રયાગરાજ-ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવતો સુરતનો યુવક પાણીમાં ડૂબ્યો, 14 દિવસે પણ ભાળ નહીં મળતા પરિવારે કર્યું બારમું ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં ત્રિવેણી સંગમ નજીક ડૂબકી લગાવતી વેળા સુરતનો યુવક પાણીમાં ડૂબી જતાં મૃત્યુના દ્વારે પહોંચ્યો હતો. By Connect Gujarat Desk 27 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ PM મોદીએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી, CM યોગી પણ તેમની સાથે હાજર રહ્યા મહાકુંભના આઠમા દિવસે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પવિત્ર સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પીએમ સાથે હાજર છે. By Connect Gujarat Desk 05 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પ્રયાગરાજ : મહાકુંભમાં મૌની અમાવસ્યાના પવિત્ર સ્નાન માટે ઉમટ્યો જનસેલાબ,અમૃત સ્નાનનું છે વિશેષ મહત્વ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર ગંગા સ્નાનનું અનેરું મહત્વ રહ્યું છે,ત્યારે મૌની અમાવસ્યાના પાવન અવસર નિમિત્તે જનસેલાબ ઉમટી પડ્યો છે, By Connect Gujarat Desk 29 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ:આવતીકાલથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ,ભજન-ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ભવનાથમાં યોજાતી ગિરનાર પરિક્રમામાં પરિક્રમાર્થીઓ ઉમટ્યા હતા ત્યારે મહાનગર પાલિકાના હોદ્દેદારોએ પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યું હતુ. By Connect Gujarat 22 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ગીરસોમનાથ: શ્રાવણી અમાસ નિમિત્તે ત્રિવેણી સંગમ ખાતે પિતૃ તર્પણ માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હિરણ કપિલા અને સરસ્વતી ત્રણેય પવિત્ર નદીઓના સંગમ તટે ભારે માત્રામાં ભાવિકો આજે પીપળાને પાણી રેડવા અને પિતૃ તર્પણ કરવા ઉમટી પડ્યા By Connect Gujarat 14 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : હિરણ, કપિલા અને સરસ્વતી નદીમાં આવ્યું ઘોડાપૂર, પવિત્ર ત્રિવેણી સંગમનો અદ્ભુત નજારો સર્જાયો... સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, છેલ્લા 4-5 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. By Connect Gujarat 30 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સોમનાથ: ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતીનું કરવામાં આવ્યું આયોજન પવિત્ર સોમનાથ મહાતીર્થ ખાતે ત્રિવેણી સંગમ પર ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 31 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાઈબીજના પર્વ પર સોમનાથમાં આવેલ ત્રિવેણી સંગમ ખાતે મહાસ્નાન કરવામાં આવ્યું પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથના સાનિધ્યમાં ભાઈબીજના પર્વ પર ત્રિવેણી સંગમ ખાતે મહાસ્નાન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 27 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn