ભરૂચ : ABC સર્કલ નજીક ટ્રક ચાલકે અડફેટે લેતા મોપેડ સવાર માતા-પુત્રીનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત...
પુરપાટ ઝડપે ધસી આવેલા ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, માતા અને પુત્રીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું
પુરપાટ ઝડપે ધસી આવેલા ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, માતા અને પુત્રીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું
ઝઘડીયા તાલુકામાં બેફામ દોડતા મોટા વાહનોને લઇને અકસ્માતો વધી રહ્યા છે, ત્યારે નિયમ ભંગ કરી દોડતા આવા વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી
રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતા ટ્રકની પાછળ સિમેન્ટ ભરેલું ટેન્કર ધડાકાભેર અથડાયું હતું. જેના કારણે ટેન્કર ચાલક દિલીપ ઠાકોરના શરીરના 2 ટુકડા થઈ ગયા હતા.
અકસ્માતમાં ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.અકસ્માત અને સુરત-ભરૂચ ટ્રેક ઉપર સમારકામની કામગીરીને પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું
વરસાદ અને ભારે પવનને કારણે માર્ગ પર વૃક્ષ પડવાથી ટ્રકને અકસ્માત નડ્યો હતો,અને ટ્રક પલટી ખાતા તો બચી ગઈ હતી,પરંતુ ટ્રકમાં ભરેલ મીઠું મોટા પ્રમાણમાં રોડ પર પડીને પથરાય ગયું હતું.
ભરૂચના જીએનએફસી ઓવરબ્રીજ નજીક ટેમ્પાની અડફેટે બાઇક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું
પૂરપાટ ઝડપે ધસી આવેલ હાઇવા ટ્રક ઊંધું પલટી મારતા હાઇવા ટ્રકના કેબિનનું કચ્ચરઘાણ વળી ગયું