અંકલેશ્વર: અવાદર ગામ પાટિયા પાસે ટેન્કર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા મોત,ટેન્કર ચાલક ફરાર
અવાદર ગામના પાટીયા પાસેથી દધેડા ગામના સંજય હરિસિંગ વસાવા બાઈક લઇ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પુરપાટ ધસી આવેલા ટેન્કર ચાલકે બાઈકને ટક્કર મારી હતી
અવાદર ગામના પાટીયા પાસેથી દધેડા ગામના સંજય હરિસિંગ વસાવા બાઈક લઇ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પુરપાટ ધસી આવેલા ટેન્કર ચાલકે બાઈકને ટક્કર મારી હતી
આમોદ નજીક હોટલ સમા ચાર રસ્તા પાસે બાઈક અને ટ્રક વચ્ચે અથડામણ સર્જાઈ હતી.બાઈક પર એક બાળક સહિત ત્રણ વ્યક્તિઓ સવાર હતા જેમાં એક મહિલાને ગંભીર ઇજા પહોંચી
ઇક્કો કારને ટ્રક ચાલકે બચાવવા જતા ઉભેલ ટેમ્પો સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કોઈને પણ જાનહાની થઈ નહતી પરંતુ ત્રણેય વાહનોમાં નુકશાન પહોંચ્યું
આંધ્રપ્રદેશના અન્નમય્યા જિલ્લામાં રવિવારે રાત્રે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કેરીઓ ભરેલી એક ટ્રક અચાનક પલટી ખાઈ જતાં નવ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં, જ્યારે અન્ય 10 ઘાયલ થયા હતા.
આંધ્રપ્રદેશના અન્નામૈયામાં અકસ્માતનો ભોગ બનેલી ટ્રકમાં કેરી ભરેલી હતી. લોકો કેરીની બોરીઓ ઉપર પણ બેઠા હતા. આ ટ્રકમાં 20 થી વધુ લોકો સવાર હતા.
ઓવરબ્રિજ નજીક વળાંક પર જ્યારે ટ્રક વળી રહ્યો હતો તે સમયે જ કાર સાથે ભીષણ ટક્કર થતા કારનો કચ્ચરઘાણ થઇ ગયો હતો. જેમાં કુલ 9 લોકોના મોત નિપજ્યાં છે
ટ્રકે પુરપાટ ઝડપે હંકારતા બાઈકને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક જીતુ વાઘની છાતીના ભાગે ટ્રકનું ટાયર ચઢી જતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું