ભરૂચભરૂચ: અંકલેશ્વર નજીક ટ્રક ચાલકોએ કર્યો ચક્કાજામ, બિલમાં સુધારણા કરવાની માંગ નવા કાયદા પ્રમાણે અકસ્માત બાદ ડ્રાઈવરને 10 વર્ષની સજા,લાયસન્સ રદ્દ કરવા સહિતની જોગવાઈ કરવામાં આવી છે By Connect Gujarat 01 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરક્ષાબંધનના દિવસે પાટણ શંખેશ્વર હાઇવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો, કાર ટ્રક પાછળ ઘૂસી જતાં 3 યુવાનોને કાળ ભરખી ગયો શંખેશ્વર હાઇવે પર વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાતાં ત્રણ યુવકોને ઘટનાસ્થળે જ કાર ભરખી ગયો છે. By Connect Gujarat 30 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબનાસકાંઠા: પાલનપુર-ડીસા હાઇવે ઉપર બે ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં લાગી ભીષણ આગ, એક વ્યક્તિ બળીને ભડથું... By Connect Gujarat 13 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટરાજકોટ:માધાપર ચોકડી પાસે ટ્રકના તોતિંગ પૈડાં ફરી વળતા 2 સગા ભાઇઓના મોત બંને ભાઈનાં અકાળે મોતથી 8 માસ અને અઢી વર્ષની પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 08 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશમહારાષ્ટ્ર : ટ્રકની બ્રેક ફેઇલ થતાં પહેલા કારને ટક્કર મારી, પછી હોટલમાં બેઠેલા લોકોને કચડી નાખ્યા, 10ના મોત, 28 ઘાયલ હોટલમાં બેઠેલા અનેક લોકોને ટ્રકે કચડી નાખ્યા. અકસ્માત બાદ રોડની બાજુમાં મૃતકો અને ઘાયલોની કતાર લાગી ગઈ હતી. By Connect Gujarat 04 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત; કાળમુખા ડમ્પરના તોતિંગ ટાયરો નીચે કચડાઈ જતાં 14 વર્ષીય તરુણનું મોત, મામીનો જન્મદિવસ ઉજવી ઘરે જઈ રહ્યા હતા ભાઈ બહેન બહેન મોપેડ ચલાવતી હતી અને ભવ્ય પાછળ બેસીને જતો હતો. આ સમયે કાળમુખા ડમ્પરની અડફેટે આવી જતા ભવ્યનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું By Connect Gujarat 09 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કાળમુખા ટ્રકે ભાઈ-બહેનને અડફેટે લેતા ભાઈની સામે બહેનનું કરૂણ મોત નીપજ્યું અજાણ્યા ટ્રક ચાલકે બાઇક સવાર ભાઈ-બહેનને અડફેટે લેતા બહેનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું By Connect Gujarat 24 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: નેશનલ હાઇવે પર ખરોડ ચોકડી નજીક હાઈવાની અડફેટે 6 ભેંસના મોત અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પર ખરોડ ચોકડી નજીક એક હાઈવા ચાલકે દુધાળા પશુઓને અડફેટે લીધા હતા. By Connect Gujarat 12 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત4 જિંદગી કચડાય : અરવલ્લીના બાયડમાં ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકે બાઇક સવાર પરિવારને અડફેટે લીધો... શ્રમજીવી પરિવારને ગફલત ભરી રીતે પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે કચડી નાખતાં શ્રમિક તેની પત્ની અને બે બાળકો સહિત 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં By Connect Gujarat 02 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn