નર્મદા : સિસોદ્રા ગામમાં સાર્વજનિક ટ્રસ્ટની મિલકતો અને રેતીની લીઝ વેચવાના મોટા ષડયંત્ર સામે સવાલ..!
નર્મદા જિલ્લાના સિસોદ્રામાં સાર્વજનિક ટ્રસ્ટની મિલકતો અને રેતીની લીઝ ખાનગી લોકોને વેચી મારવાનું મોટું ષડયંત્ર બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
નર્મદા જિલ્લાના સિસોદ્રામાં સાર્વજનિક ટ્રસ્ટની મિલકતો અને રેતીની લીઝ ખાનગી લોકોને વેચી મારવાનું મોટું ષડયંત્ર બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચ શક્તિનાથ સર્કલ પર રોંગ સાઈડમાં એક ટ્રક દોડતી હતી.જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.જોકે ટ્રક ચાલકે પોતાની ભૂલ સ્વીકારીને લોકોની માફી માંગતા મામલો શાંત પડ્યો હતો.
આ અકસ્માતમાં બસમાં સવાર 15થી વધુ મુસાફરોને ઇજા પહોચતા આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.નેશનલ હાઈવે પર આવેલી નિલેશ ચોકડી નજીક આગળ ચાલતા ટેમ્પામાં પાછળથી ટ્રક ધડાકાભેર ભટકાઈ હતી.
સાબરકાંઠા જિલ્લાના ઇડર ખેડબ્રહ્મા હાઇવે પર ટ્રક પાછળ જીપ ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.સર્જાયેલા અકસ્માતમાં 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર લુવારા નજીક ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો,સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ટેમ્પોમાં ચાલક ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના સેગવા-વરેડીયા ચોકડી પર નેશનલ હાઇવે નંબર 48 પર ગાયોના ધણ ઉપર મહાકાય ટ્રેલર ફરી વળતા 7 ગાયના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા
ભરૂચના હાંસોટ તાલુકાના ખરચ ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સવાર બે યુવાનોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા