ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા મુદ્દે આપ MLA ચૈતર વસાવાએ નોંધાવ્યો વિરોધ
રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારીઓ શરૂ છે,અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતા હેઠળ પાંચ સભ્યોની કમિટી બનાવી છે,ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC મુદ્દે વિરોધ નોંધાવ્યો