ભરૂચ : ઝઘડિયાના ઉમલ્લા ગામે ઓવરલોડ ટ્રકોના કારણે પાણીની લાઈનમાં ભંગાણ, ગ્રામજનોમાં રોષ
ઉમલ્લા ગામના બજારમાંથી ઓવરલોડ રેતીના હાઇવા ટ્રક દોડતા છેલ્લા 4 દિવસથી ગ્રામ પંચાયતની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે.
ઉમલ્લા ગામના બજારમાંથી ઓવરલોડ રેતીના હાઇવા ટ્રક દોડતા છેલ્લા 4 દિવસથી ગ્રામ પંચાયતની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે.
ક્ષત્રિય સમાજ રોષે ભરાય ભાજપનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈને સમગ્ર ભારતભરમાં અને આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સમાજ દ્વારા ઉત્સાહ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે છેલ્લા 15 વર્ષથી અસ્થિર મગજની મનાતી એક મહિલા બજારમાં આમતેમ ફરતી હતી
ઝઘડીયાના સેવા રૂરલ હોસ્પિટલના સહયોગથી રાજેશ્રી પોલિફીલ કંપની દ્વારા ઉમલ્લા સ્થિત સોમેશ્વર મહાદેવના મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો.
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા રંગ મંદિર ખાતે નારેશ્વરના રંગ અવધૂત મહારાજની 125મી જન્મ જયંતી ભક્તિમય માહોલમાં ઉજવણી થઈ હતી.