ભરૂચભરૂચ : ઝઘડિયાના ઉમલ્લા ગામે ઓવરલોડ ટ્રકોના કારણે પાણીની લાઈનમાં ભંગાણ, ગ્રામજનોમાં રોષ ઉમલ્લા ગામના બજારમાંથી ઓવરલોડ રેતીના હાઇવા ટ્રક દોડતા છેલ્લા 4 દિવસથી ગ્રામ પંચાયતની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. By Connect Gujarat 26 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઉમલ્લા ગામે ક્ષત્રિય સમાજના “ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ”નું આગમન થતાં ભવ્ય સ્વાગત કરાયું... ક્ષત્રિય સમાજ રોષે ભરાય ભાજપનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. By Connect Gujarat 30 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝઘડીયાના ઉમલ્લા ગામના 13 વર્ષીય બાળકે માટીમાંથી બનાવી બિરસા મુંડાની અનોખી પ્રતિમા... વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈને સમગ્ર ભારતભરમાં અને આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સમાજ દ્વારા ઉત્સાહ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. By Connect Gujarat 09 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝઘડીયાના ઉમલ્લા ગામની અસ્થિર મગજની મહિલાના વ્હારે આવી સુરતની સામાજિક સંસ્થા... ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે છેલ્લા 15 વર્ષથી અસ્થિર મગજની મનાતી એક મહિલા બજારમાં આમતેમ ફરતી હતી By Connect Gujarat 03 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભરૂચ: ઝઘડિયાના ઉમલ્લા ગામમાંથી પસાર થતા રેતીના વાહનોને બાયપાસ રસ્તો આપવા ગ્રામજનોની માંગ By Connect Gujarat 24 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : સેવા રૂરલ-ઝઘડીયા અને રાજેશ્રી પોલિફીલના સહયોગથી ઉમલ્લા ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો... ઝઘડીયાના સેવા રૂરલ હોસ્પિટલના સહયોગથી રાજેશ્રી પોલિફીલ કંપની દ્વારા ઉમલ્લા સ્થિત સોમેશ્વર મહાદેવના મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. By Connect Gujarat 20 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઝઘડીયાના ઉમલ્લા ખાતે રંગ અવધૂત મહારાજની જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી ઝઘડિયા તાલુકાના ઉમલ્લા રંગ મંદિર ખાતે નારેશ્વરના રંગ અવધૂત મહારાજની 125મી જન્મ જયંતી ભક્તિમય માહોલમાં ઉજવણી થઈ હતી. By Connect Gujarat 02 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
Featuredભરૂચ : ઉમલ્લામાં કોરોના સંક્રમણને રોકવા ગ્રામ પંચાયત સજ્જ, સ્થાનિકો માટે બનાવાયા વધુ કડક નિયમ By Connect Gujarat 06 May 2021Share Twitter Share Whatsapp LinkedIn
Featuredભરૂચ : ઉમલ્લા ગામે મકાનમાં ઘૂસી આવ્યો 5 ફૂટ લાંબો સાપ, લોકોમાં મચી ભારે દોડધામ By Connect Gujarat 31 Oct 2020Share Twitter Share Whatsapp LinkedIn