સુરત: ઉમરપાડામાં જળબંબાકાર , 4 કલાકમાં 14 ઇંચ ખાબક્યો
હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ સતત વરસી રહ્યો છે. જેને પગલે સુરતના ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ સતત વરસી રહ્યો છે. જેને પગલે સુરતના ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
ભરૂચ જિલ્લાના ચાર યુવાનો ઉંમરપાડાના દેવઘાટ ખાતે નાહવા ગયા હતા જેમાંથી એકનું ડુબી જતા મોત નિપજ્યું ,
ઉમરપાડા તાલુકાના પિનપુર ગામ ખાતે જમવાનું બનાવવા બાબતે તેમજ આડા સંબંધના વહેમમાં પતિએ પત્નીને ગળે ટૂંપો આપી હત્યા કરી હતી.
સુરત જિલ્લામાં વરસેલા ભારે વરસાદના પગલે પૂર્વ રાજ્યમંત્રી ગણપતસિંહ વસાવાએ ઉમરપાડા તાલુકાની મુલાકાત લીધી હતી.