બેરોજગારીની સમસ્યાનું સમાધાન કરવામાં UPA અને NDA બંને સરકાર નિષ્ફળ : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે આપણે બેરોજગારીની સમસ્યાને ઉકેલી શક્યા નથી.UPA સરકાર બેરોજગારીથી લઈને યુવાઓને કોઈ રસ્તો દેખાડી શકી નથી કે ન તો વર્તમાન સરકાર કઈ કરી શકી.
રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે આપણે બેરોજગારીની સમસ્યાને ઉકેલી શક્યા નથી.UPA સરકાર બેરોજગારીથી લઈને યુવાઓને કોઈ રસ્તો દેખાડી શકી નથી કે ન તો વર્તમાન સરકાર કઈ કરી શકી.
ભરૂચ અંકલેશ્વરની લોર્ડસ પ્લાઝા હોટલમાં થર્મેક્સ લિમિટેડ કંપનીના ઓપન ઇન્ટરવ્યૂમાં ભીડે પડાપડી કરી હોવાનો વિડીયો વાઇરલ થયા બાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિવિધ નિયમોના ભંગ બદલ કંપનીને નોટીસ ફટકારવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની લોર્ડસ પ્લાઝા હોટલમાં થર્મેક્સ લિમિટેડ કંપનીના ઓપન ઇન્ટરવ્યૂમાં ભીડે પડાપડી કરી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ ભરૂચ જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવ સંદર્ભે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે.
સુરતમાં હીરા ઉદ્યોગકારે રત્નકલાકારો બેરોજગાર નથી આ પ્રકારનું નિવેદન આપતા સુરત હીરા માર્કેટમાં ચર્ચાનો વિષય બન્યો છે આજ મુદ્દાને લઈને ડાયમંડ વર્કર યુનિયન મેદાન માં આવ્યું છે
ભરૂચ ઝઘડિયાની થર્મેકસ કંપની દ્વારા કર્મચારીઓની ભરતી માટે અંકલેશ્વરની ખાનગી હોટલ ખાતે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યાં હતાં
ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, “આઝાદી પછી ભાગ્યે જ કોઈ પાર્ટીએ 4,000 કિલોમીટરની યાત્રા કરી હશે.
અંકલેશ્વર-હાંસોટ યુવા કોંગ્રેસ દ્વારા બેરોજગારી દિનની ઉજવણી કરી ત્રણ રસ્તા સર્કલ ખાતે વાહન ચાલકોને લોલીપોપનું વિતરણ કરી વિરોધ નોંધાવ્યો હતો