કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નક્સલવાદીઓ સામે કાર્યવાહી કરનારા અધિકારીઓને મળ્યા
સુરક્ષા દળો ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં નક્સલવાદીઓ સામે સતત કાર્યવાહી કરી રહ્યા છે. છત્તીસગઢમાં સૌથી વધુ નક્સલવાદીઓ માર્યા ગયા છે.
સુરક્ષા દળો ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં નક્સલવાદીઓ સામે સતત કાર્યવાહી કરી રહ્યા છે. છત્તીસગઢમાં સૌથી વધુ નક્સલવાદીઓ માર્યા ગયા છે.
શુક્રવારે જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતાએ ઉમેદવારી નોંધાવી હતી, ત્યારથી તેમનું સોગંદનામું સમાચારોમાં છે.
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની એકમાત્ર કોલેજનો અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના જેતલપુર ગામમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.
જિલ્લાનાં ચાંડુવાવ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ હતી જેમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
બોરીયાવી ગામે શ્રી મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
બિપરજોય વાવાઝોડાને લઇને હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં આગામી અમરનાથ યાત્રાની તૈયારીઓ અને સુરક્ષાની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે