Connect Gujarat

You Searched For "unique"

ગીર સોમનાથ : પુરુષોત્તમ માસ નિમિત્તે વેરાવળની મહિલાઓ દ્વારા ગોપી ભાવે કરાતી અનોખી “વલોણા ભક્તિ”

9 Aug 2023 11:50 AM GMT
હાલ અધિક "પુરુષોત્તમ માસ" ચાલી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આધુનિકતામાં પણ પૌરાણિકતાના દર્શન મહિલાઓ ગોપી ભાવે કરાવી રહી છે.

અમરેલી : મનોરોગી દીકરીઓને ખોડિયાર ડેમ-સફારી પાર્કના દર્શન કરાવી જન્મદિવસની કરાય અનોખી રીતે ઉજવણી...

11 July 2023 12:51 PM GMT
સાવરકુંડલા ખાતે આવેલ માનવ મંદિરના ચાહક અને કાવેરી ગોળના માલીક નાસીર ટાંકે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.

ભરૂચ: JCIની અનોખી પહેલ,100 થી વધુ ઢોરને રેડિયમ પટ્ટી લગાવી

3 Jan 2023 6:04 AM GMT
યદુવંશી ગૌરક્ષક સંસ્થાના સભ્યોની મદદથી ઝાડેશ્વર તેમજ ક્સક ગરનાળા વિસ્તારમાં જાહેરમાં રખડતા ૧૦૦ જેટલા ઢોરોને ગળામાં રેડિયમ પટ્ટા લગાડવામાં આવ્યા

સુરત : "વોટ ફોર ગુજરાત"ની વિશાળ માનવાકૃત્તિ, શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળનું અનોખુ મતદાર જાગૃતિ અભિયાન

20 Nov 2022 9:40 AM GMT
સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મતદાન જાગૃતિનો અનોખો પ્રયાસ હાથ ધરાયો હતો.

ભરૂચ : લિટલ મિલેનિયમ પ્રિ-સ્કૂલના ભૂલકાઓએ ક્લોથ બેગનું વિતરણ કરી સ્વાતંત્ર્ય પર્વની અનોખી રીતે ઉજવણી કરી

15 Aug 2022 2:22 PM GMT
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ લિટલ મિલેનિયમ પ્રિ-સ્કૂલ દ્વારા 15મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.ભારત રાષ્ટ્ર તેની...

અંકલેશ્વર : વિશ્વ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી, પાલિકા દ્વારા વૃક્ષારોપણ, તો ભવ્ય બાઇક રેલી પણ નીકળી

9 Aug 2022 10:33 AM GMT
શહેર નગરપાલિકા દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જવાહર બાગ નજીક આવેલ સરકારી હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનગર : શેત્રુંજી ડેમના પાણીમાં તિરંગા ફરકાવી હર ઘર તિરંગા અભિયાનની અનોખી રીતે ઉજવણી કરાય

8 Aug 2022 3:04 PM GMT
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અન્વયે વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, તેને અનુલક્ષીને ભાવનગરમાં પણ તેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી...

અંકલેશ્વર: JCIની બહેનો દ્વારા ફ્રેન્ડશીપ ડેની અનોખી રીતે ઉજવણી,ગરીબોને ભોજન જમાડાયુ

8 Aug 2022 7:02 AM GMT
અંકલેશ્વરની જે.સી.આઈ.સંસ્થાની બહેનો ઘરેથી તૈયાર કરેલું ભોજન ગરીબ અને જરૂરિયાત મંદોને જમાડયું હતું

મહીસાગર : લુણાવાડાના યુવાને PM મોદીના સંકલ્પ પ્લાસ્ટિક મુક્ત ભારતના સ્વપ્નને આગળ ધપાવવા કરી અનોખી પહેલ...

5 Aug 2022 12:19 PM GMT
લુણાવાડા નગરના નવયુવાન દ્વારા અનોખી પહેલપ્લાસ્ટિક, પેપર બેગ બનાવી પ્લાસ્ટિક નહીં વાપરવા અપીલ

વડોદરા: ચા પીવો અને કપ ખાય જાવ ! આવો ટી-સ્ટોલ ન જોયો હોય તો અહી જોઈ લો !

5 Aug 2022 9:33 AM GMT
વડોદરામાં એક એવી જગ્યા છે જ્યાં તમે ચા પીવા જશો તો તમને ચાનો કપ પણ ખાવા મળશે. વાત અજીબ લાગશે પણ આ સાચુ છે

જુનાગઢ : હવે, તમને પ્લાસ્ટિકના બદલામાં મળશે "પ્રાકૃતિક" ભોજન, જુઓ તંત્રની અનોખી પહેલ...

29 Jun 2022 3:11 PM GMT
જુનાગઢને ક્લીન અને ગ્રીન બનવાવા તંત્રની પહેલવહીવટી તંત્ર દ્વારા શરૂ કરાયું અનોખુ પ્રાકૃતિક કેફેલોકોને પ્લાસ્ટિકના બદલામાં મળશે પ્રાકૃતિક ભોજનજુનાગઢ...