ડાંગ: સાપુતારાના વાતાવરણમાં પલટો, શીત લહેરથી સહેલાણીઓ ગેલમાં
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત આસપાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા આહ્લાદક નજારો જોવા મળ્યો હતો
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત આસપાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા આહ્લાદક નજારો જોવા મળ્યો હતો
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે,
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાત રાજ્યમાં કેટલાક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો,
વરસેલ માવઠાના કારણે ખેડૂતોને થયેલ નુકશાન બાબતે વળતર ચૂકવવાની માંગ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
જુનાગઢના ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં સરકારના ટેકાના ચણાના ભાવની ખરીદી માવઠા વચ્ચે પણ શરૂ થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે
સમગ્ર રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી માવઠાના કારણે પાક નુકશાની ભીતિ સાથે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.