વડોદરા: અક્ષય પાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવતા વિરોધ પ્રદર્શન
અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓ છેલ્લા કેટલાય દિવસથી પોતાની લડત આપી રહ્યાં છે.આજરોજ તેઓ દ્વારા કલેક્ટર કચેરીની બહાર ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું
અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓ છેલ્લા કેટલાય દિવસથી પોતાની લડત આપી રહ્યાં છે.આજરોજ તેઓ દ્વારા કલેક્ટર કચેરીની બહાર ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું
ધોળા દિવસે તેલની દુકાનની પાસે આ સ્કૂટર પાર્ક કરવામાં આવ્યું હતું.જે માંથી એક તસ્કર બેઝિઝક આવી સ્કૂટરની ડીકી ખોલી તેમાંથી રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી મચ્છીપીઠ સલાટવાળા-નાગરવાડા રોડ પરની ખાણીપીણીની લારીઓ, ઓટલા, કાચા પાકા શેડ સહિતના ગેરકાયદેસર દબાણોને દૂર કરવામા આવ્યા
એર એમ્બ્યુલન્સ મારફતે મહિલા દર્દીને મુંબઈ ખાતે રિફર કરવામાં આવ્યા છે. મુંબઈની એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં તેઓને પગ અને કમરમાં ખૂબ પીડા થતી હોવાથી રિફર કરવામાં આવ્યા છે
આત્મહત્યા કરતા પહેલા તેમણે એક સ્યૂસાઇડ નોટ લખી હતી.જેમાં તેમની માનેલી દીકરી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સીકલીગરના અતિશય ત્રાસથી કંટાળી તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો
શ્રમજીવીઓ શેડ બનાવીને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક રહેતા હતા. ગતરોજ સાંજે ભારે પવન સાથે પડેલા વરસાદમાં શેડ તૂટીને પડતા બાળકો સહિત આઠ શ્રમજીવીઓને ઇજા પહોંચી
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ શ્રી રામ મંદિર ખાતે બહેન ભાઈને અને દીકરી પિતાને દુર્ગા શસ્ત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો......
વડોદરા મહાનગરપાલિકા એસટીએસસી કર્મચારી સંઘના પ્રમુખ અશ્વિન સોલંકીની આગેવાની હેઠળ કર્મચારીઓ એકત્રિત થઈ આંબેડકર સર્કલથી મહારેલી યોજી હજારોની સંખ્યામાં કર્મચારીઓ પગપાળા રેલીમાં જોડાયા હતા.