વડોદરા: ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડની ચીર વિદાય
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું લાંબી બીમારી બાદ દુઃખદ અવસાન થયું હતું,આજરોજ તેમના નિવાસ્થાનેથી અંતિમ યાત્રા યોજાઈ હતી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું લાંબી બીમારી બાદ દુઃખદ અવસાન થયું હતું,આજરોજ તેમના નિવાસ્થાનેથી અંતિમ યાત્રા યોજાઈ હતી
વડોદરાના સાવલી ડેસર તાલુકાના ઉદલપુર થી સાવલી ને જોડતો 30 કિ.મી રોડ ઉપર કરડ નદી પર બનેલો નવ નિર્મિત બ્રિજ ઉદ્ઘાટન પૂર્વે જ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે.
વડોદરા શહેરના જૂના પાદરા રોડ પર આવેલ મલ્હાર પોઇન્ટ ખાતે ACમાં શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ થતાં દોડધામ મચી જવા પામી હતી.
વડોદરા મહાનગરપાલિકા તંત્રને જગાડવા મહાકાય ભુવામાં સામાજિક કાર્યકરે શ્રીફળ વધેર્યું હતું. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.
સમગ્ર રાજ્યમાં વરસેલા ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાંથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે
વડોદરા શહેરના સુખલીપૂરામાંથી 71 અને કોટાલીમાંથી 70 સહિત કુલ 141 લોકોનું રેસક્યું કરી સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
વડોદરામાં મુશળધાર વરસાદના પગલે જનજીવન પર માઠી અસર પહોંચી છે,13 ઇંચ થી વધુ ખાબકેલા વરસાદને પગલે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે
હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં 5 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદે ભારે ધબધબાટી બોલાવી હતી.