વડોદરા: વનવિભાગ અને જીવદયા પ્રેમીઓએ વાઘ-દીપડાના ચામડા સાથે 27 લોકોને ઝડપી પાડ્યા
વડોદરા વનવિભાગ અને જીવદયા પ્રેમીઓએ વાઘના ચામડા,દીપડાના ચામડા,ઘુવડ સહિતના વન્ય જીવોના સોદા કરતા ૨૭ લોકોને ઝડપી પાડ્યા હતા
વડોદરા વનવિભાગ અને જીવદયા પ્રેમીઓએ વાઘના ચામડા,દીપડાના ચામડા,ઘુવડ સહિતના વન્ય જીવોના સોદા કરતા ૨૭ લોકોને ઝડપી પાડ્યા હતા
યુવક અને યુવતિ દ્વારા જાહેરમાં નમાઝ પઢવામાં આવી રહી હોવાનો વિડિયો વાઇરલ થયા બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જે બ્રિજનું ઉદદ્યાટન કરવાના છે, તે બ્રિજ એવો છે કે, જ્યા સર્કલના વળાંકમાં ઊતરવા માટે અને ત્યાંથી ચઢવા માટે બંને બાજુ એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા થશે.
પાદરા-મુજપુર ચેકપોસ્ટ પરથી જિલ્લા એલસીબીને મોટી સફળતા મળી છે. જેમાં રૂપિયા 40 લાખ રોકડા તેમજ વિદેશી દારૂ સહિત એલસીબીએ 3 લોકોની ધરપકડ કરી છે.