વડોદરા : દેવદિવાળીએ ચંદ્રગ્રહણ હોવાથી 286 વર્ષ જૂની પરંપરા બદલાય, ભગવાન નરસિંહજીની શોભાયાત્રા આજે નીકળી...
દેવ દિવાળીએ ચંદ્રગ્રહણ હોવાથી છેલા 286 વર્ષની પરંપરા આજે બદલાય હતી. જોકે, નરસિંહજીની પોળમાં જ નાના નરસિંહ ભગવાનનું પણ મંદિર આવેલું છે.
દેવ દિવાળીએ ચંદ્રગ્રહણ હોવાથી છેલા 286 વર્ષની પરંપરા આજે બદલાય હતી. જોકે, નરસિંહજીની પોળમાં જ નાના નરસિંહ ભગવાનનું પણ મંદિર આવેલું છે.
આરંભે સુરુ એવું વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન તંત્ર તળાવોને સ્વચ્છ કરવા તેમજ બ્યુટીફિકેશન માટે કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો હતો.
વડોદરા શહેરના કીર્તિ મંદિર સ્થિત આકૃતિ ગેલેરી ખાતે વર્લ્ડ ઓફ ફીલિંગ્સ આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
રહેણાંક મકાનોમાં હતા વિવિધ પ્રજાતિના વન્યજીવો કેદ, GSPCA અને સામાજિક વનીકરણ વિભાગે પાડ્યા દરોડા
મુંબઇના વાઇલ્ડ લાઇફ ક્રાઇમ બ્યૂરોને બાતમી મળી હતી કે, વડોદરાના કરનાળીની 2 દુકાનોમાં વન્યજીવ પ્રતિબંધક પ્રાણી-ચીજોનો સંગ્રહ-વેપલો ચાલે છે
ફતેગંજ વિસ્તારમાં ડ્રગ્સનો કારોબાર કરતા એક કેરિયરને એસોજીએ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
આજરોજ દેવ ઉઠી એકાદશી નિમિત્તે વડોદરામાં પરંપરાગત ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો શહેરના રાજમાર્ગો પર નિકળ્યો હતો