વડોદરા : નશાખોર કારચાલકે બે’ફામ કાર ચલાવી વાહનો સહિત 4 લોકોને ઉલાળ્યા, ઘટના CCTVમાં કેદ...
માણેજા ક્રોસિંગ નજીક નશાખોર યુવકે રોંગ સાઇડમાં કાર ચલાવી અનેક વાહનોને ઉલાળ્યા હતા, તેમજ ટક્કર મારતા 4 રાહદારી ઈજાગ્રસ્ત થયા હતા.
માણેજા ક્રોસિંગ નજીક નશાખોર યુવકે રોંગ સાઇડમાં કાર ચલાવી અનેક વાહનોને ઉલાળ્યા હતા, તેમજ ટક્કર મારતા 4 રાહદારી ઈજાગ્રસ્ત થયા હતા.
હાથિખાના માર્કેટમાંથી SOG પોલીસ અને મનપાના આરોગ્ય શાખાએ સંયુક્ત દરોડો પાડી મરચા પાવડરનો જથ્થો જપ્ત કરી વેપારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લોકસભાની ચૂંટણી ખૂબ જ નજીક છે, ત્યારે આવી સ્થિતિમાં ધીમે ધીમે તમામ પક્ષો પોતાના ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં વ્યસ્ત છે.
ભરથાણા ટોલ નાકા નજીક ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલક ટ્રકની કેબિનમાં ફસાય જતાં રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો.
શહેરમાં ખાનગી હોસ્પિટલે રૂ. 3.98 લાખ બિલ ન ભરનાર પરિવારને બાળકનો મૃતદેહ ન આપતા પરિવારે આક્ષેપ કરી ભારે હોબાળો મચાવ્યો હતો.
જિલ્લા કલેકટર અતુલ ગોરની બદલી થતાં રાજ્ય સરકાર દ્વારા વડોદરા વડોદરાના નવા કલેકટર તરીકે બિજલ શાહની નિયુક્તિ કરવામાં આવી હતી,