વડોદરા: વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા શહેર પાણી પાણી થયું..
વડોદરામાં મુશળધાર વરસાદના પગલે જનજીવન પર માઠી અસર પહોંચી છે,13 ઇંચ થી વધુ ખાબકેલા વરસાદને પગલે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે
વડોદરામાં મુશળધાર વરસાદના પગલે જનજીવન પર માઠી અસર પહોંચી છે,13 ઇંચ થી વધુ ખાબકેલા વરસાદને પગલે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે
હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં 5 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદે ભારે ધબધબાટી બોલાવી હતી.
ભૂતાનના રાજા તથા પ્રધાનમંત્રી આજરોજ ગુજરાતની મુલાકાતે આવી પહોચ્યા હતા. વિદેશી મહાનુભાવો વડોદરા થઇ નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાતે આવી પહોચ્યા હતા.
વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં રહેતા મગરે એક શ્વાનને પોતાનો કોળિયો બનાવ્યો હતો,જે ઘટના સ્થાનિક નાગરિકોએ મોબાઈલના કેમેરામાં કંડારી હતી.
વડોદરાના ઐતિહાસિક માંડવી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત રાજ્યમાં વિકાસના નામે હજારો મંદિરોને દૂર કરવાની નોટિસ પાઠવવામાં આવી છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી એક સ્કૂલમાં છતનો ભાગ ધરાશાયી થતાં મોટી હોનારત સર્જાય હતી. આ બનાવમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
વડોદરાના ડભોઇ રોડ પર આવેલા ગણેશન નગર પાસે ફાયર વિભાગનું વોટર ટેન્ડર પલટીને ઉંધા માથે પડ્યું હતું.