વડોદરા : અનગઢ ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીનું પાણી ફરી એકવાર પીળું થતાં GPCB તંત્ર દોડતું થયું..!
વડોદરા નજીક આવેલ અનગઢ ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીનું પાણી ફરી એકવાર પીળું થતાં અનેક અટકળો ઊભી થઈ છે.
વડોદરા નજીક આવેલ અનગઢ ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીનું પાણી ફરી એકવાર પીળું થતાં અનેક અટકળો ઊભી થઈ છે.
વડોદરા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા સતત ત્રીજી વખત સાંસદ રંજન ભટ્ટને રિપીટ કરવામાં આવતાં BJPમાં ભારે નારાજગી જોવા મળી છે.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઈ-મેઇલ દ્વારા પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર મોકલ્યો છે.
વડોદરા નજીક સાંકરદા ખાતે દીપક કેમ ટેક લિમિટેડ દ્વારા નવા સાહસ તરીકે નવા અધ્યતન યુનિટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
પાદરા તાલુકાના સોખાડા કેનાલ નજીક માત્ર 1500 રૂપિયાની લેવડદેવડમાં 5 લોકોએ હુમલો કરી માર મારતા એક યુવકનું મોત નીપજ્યું હતું.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લાકોદરા પાટિયા નજીક ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં તાજેતરમાં દેશના વડાપ્રધાન દ્વારા બે હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ફતેગંજ વિસ્તારમાં રહેતા બુટલેગરે દારૂની બોટલો છુપાવવા માટે ડીજેના સ્પીકર અને ઘરમાં બનાવેલા ભોંયરાનો ઉપયોગ કર્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.