વડોદરા જિલ્લા કલેકટર તરીકે બીજલ શાહે પદભાર સંભાળ્યો, સરકારી જમીનના દબાણો દૂર કરવાને આપશે પ્રાથમિકતા...
જિલ્લા કલેકટર અતુલ ગોરની બદલી થતાં રાજ્ય સરકાર દ્વારા વડોદરા વડોદરાના નવા કલેકટર તરીકે બિજલ શાહની નિયુક્તિ કરવામાં આવી હતી,
જિલ્લા કલેકટર અતુલ ગોરની બદલી થતાં રાજ્ય સરકાર દ્વારા વડોદરા વડોદરાના નવા કલેકટર તરીકે બિજલ શાહની નિયુક્તિ કરવામાં આવી હતી,
મકરપુરા જીઆઈડીસીમાંથી ગમ થયેલ 9 વર્ષના બાળકને પોલીસે રાજસ્થાનથી શોધી કાઢી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાસમ આલા કબ્રસ્તાન યુવકની હત્યા પત્નીના પ્રેમીએ કરાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
અનગઢ ગામથી દરજીપુરા ગામ જતા 25વર્ષીય યુવાનને નવાપુરા ગામ નજીક અકસ્માત દરમિયાન મોત નિપજતાં ગ્રામજનો રોષે ભરાયા હતા
વડોદરાથી અયોધ્યા આસ્થા ટ્રેન મારફતે જઈ રહેલા ભાજપના કાર્યકરનું મધ્યપ્રદેશ નજીક હૃદય રોગના હુમલાના કારણે નિધન થયું છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન PM મોદી પર જાતિ મુદ્દે નિશાન સાધી મોદી OBCમાં જન્મ્યા ન હતાતેવી ટિપ્પણી કરી હતી.
લોકસભાની ચૂંટણીને લઇ વડોદરાના શિનોર તાલુકામાં કોંગ્રેસ પક્ષે જિલ્લા તાલુકાઓના હોદ્દેદારોની મિટિંગ યોજી