વડોદરા છેલ્લા 20 દિવસથી ફરાર હરણી બોટકાંડના વધુ 2 આરોપીની ધરપકડ, પ્રોજેક્ટમાં હતા 5-5 ટકાના ભાગીદાર
હરણી બોટકાંડમાં છેલ્લા 20 દિવસથી ફરાર વધુ 2 આરોપી એવા દીપેન શાહ અને ધર્મિન શાહ ઝડપાયાં પોલીસના હાથે ઝડપાયા
હરણી બોટકાંડમાં છેલ્લા 20 દિવસથી ફરાર વધુ 2 આરોપી એવા દીપેન શાહ અને ધર્મિન શાહ ઝડપાયાં પોલીસના હાથે ઝડપાયા
કારેલીબાગ વિસ્તારમાં આવેલ કાશમઆલા કબ્રસ્તાન નજીક અજાણ્યા શખ્સોએ યુવકને છરીના ઘા મારી હત્યા નીપજાવતા ચકચાર મચી જવા પામી હતી.
આરોપી કિરણ ઉર્ફે બાદશાહ પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો
માંડવી વિસ્તારમાં ઘડિયાળી પોળમાં મધરાતે તસ્કરોએ ત્રાટકી એક દુકાનમાં હાથફેરો કરી નાસી છુટતા ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
MS યુનિવર્સિટી ખાતે રાજ્યના CM ભુપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 72મો પદવીદાન સમારોહ યોજાયો
વડોદરાના હરણી લેક ઝોન ખાતે બોટ પલટી મારી જતા 12 બાળકો તેમજ 2 શિક્ષિકાઓનો મોત થતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે.
ઓનલાઈન પાર્ટ ટાઇમ જોબ આપવાના નામે ઠગાઈ કરતા 3 ઠગબાજોની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.