વડોદરા : PM મોદીના કાંડે બંધાશે ભાજપ મહિલા મોરચાની બહેનોએ બનાવેલી રાખડી, જુઓ કેવું કરાયું આયોજન..!
જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા આગામી રક્ષાબંધન પર્વ નિમિત્તે વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે
જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા આગામી રક્ષાબંધન પર્વ નિમિત્તે વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે
રાજમહેલ રોડ પર દાંડિયાબજાર ચાર રસ્તા નજીક ભારદારી વાહન કન્ટેનર ઝાડ સાથે ભટકાતા ટ્રેલરમાંથી કન્ટેનર સરકી રસ્તા પર પડવાની ઘટના સામે આવી છે.
હાલ ડીઝીટલ યુગમાં દેશ આગળ વધી રહ્યો છે, સોશિયલ મીડિયાના જમાનામાં યુવા વર્ગ મશગુલ બન્યો છે,
સાકરદા ગામ નજીક આવેલ કેડેસ કંપનીમાં કેમિકલ ખાલી કરવા આવેલ ટેન્કર પલટી મારી જતા મોટા પ્રમાણમાં ગેસ ગળતર થયું હતું.
દીપ ચૌધરીને છાતીમાં દુખાવો ઉપાડતા તે જમીન ઉપર ઢળી પડ્યો હતો
ગામેઠા ગામમાં જાતિ વિષયક શબ્દને લઈને 2 જુથ વચ્ચે અથડામણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારી સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.