વડોદરા : પથ્થરમારાને લઈ પોલીસે ડ્રોન ઉડાવી મકાનોનું નિરીક્ષણ કર્યું, હનુમાન જન્મોત્સવે પણ યોજાશે શોભાયાત્રા...
ગત ગુરુવારે રામનવમીએ ફતેપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહેલી ભગવાન રામજીની શોભાયાત્રા ઉપર કટ્ટરવાદીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
ગત ગુરુવારે રામનવમીએ ફતેપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહેલી ભગવાન રામજીની શોભાયાત્રા ઉપર કટ્ટરવાદીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
શહેરના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે દિલીપ રાણા તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે અર્પિત સાગરે આજથી પોતાનો પડભર સંભાળ્યો છે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી ઐતિહાસિક સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંગેની માહિતી આપી હતી
MS યુનિ.ની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સના ટેકસટાઇલ એન્ડ એપરલ ડિઝાઇન વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા તેઓના કામને રજૂ કરવામાં આવ્યા હતા
રામનવમીના દિવસે નીકળેલી ભગવાન શ્રી રામજીની શોભાયાત્રા ઉપર થયેલા પથ્થરમારા મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ 5 શખ્સોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા
ગુજરાત રાજ્ય નિવાસી હોકી એકેડમી તરફથી શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ભાઇઓ તથા બહેનોની હોકી પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી