વડોદરા પેપર લીક મામલો ,વધુ બે આરોપીની કલકતાથી ધરપકડ
ગુજરાત પંચાયત પસંદગી મંડળ નું જુનિયર ક્લાર્ક નું પેપર લીક થયા બાદ એટીએસ દ્વારા અલગ અલગ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત પંચાયત પસંદગી મંડળ નું જુનિયર ક્લાર્ક નું પેપર લીક થયા બાદ એટીએસ દ્વારા અલગ અલગ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટી ખાતે સિરામિક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
દર્દી બાબુભાઇને ગયા વર્ષના ડીસેમ્બર મહિનામાં ઘૂંટણમાં ઇજા થતાં કડાણાથી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લાયસન્સ રજીસ્ટ્રેશન વગર ચાલતી ચીકન મટનની દુકાનો, ગેરકાયદેસર રીતે અનસ્ટેમ્પડ મીટ વેચતી મટનની દુકાનો સીલ કરવામાં આવી હતી
જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડમાં ઝડપાયેલ વધુ એક આરોપીને એ.ટી.એસ.દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે
કોઝ-વેના પુલ પરથી ટ્રેક્ટર અચાનક વિશ્વામિત્રી નદીમાં પલટી મારી જતાં ત્રણેય લોકો નદીમાં ડૂબ્યા હતા